ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecreme in gujarati)
![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/40x40cq50/avatar.jpg)
urvashi pankhania[22] @cook_22357629
# વિકમીલર
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecreme in gujarati)
# વિકમીલર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં કેળા, કસ્ટર્ડ પાઉડર (૨ ચમચી દુધ સાથે મિકસ કરેલો)અને ખાંડ ઉમેરો,ખાંડ પીગળી જાય ત્યા સુધી ગેસ પર રાખો, પછી તેને ઠંડુ થવા દો, ઠંડુ પડે એટલે એક મિક્ષચર જાર માં એ મિશ્રણ લઇ તેને ક્રસ કરી લો. પછી તેમા દુધ, ક્રિમ, કોકો પાઉડર સાથે ફરી મિકસ કરો. મિકસ થઈ જાય પછી તેને એરટાઈટ કન્ટેઇનર માં ૧ કલાક ડીપ ફ્રીઝ માં સેટ કરવા મૂકો.
- 2
ઑરેઓ બિસ્કીટ ને પેકેટ માં જ વેલણ ની મદદ થી તોડી લો, ત્યાર બાદ ૧ કલાક પછી આઇસ્ક્રીમ કાઢી તેને ફરીથી મીક્ષચર જાર માં ફેરવી લો હવે તેમા ઑરેઓ બિસ્કીટ નું મિક્ષચર એમાં ઉમેરો, હલાવી સેટ કરવા મૂકો ૭ કલાક પછી આઇસ્ક્રીમ રેડી થઈ જસે, પછી તેને સર્વે કરો, આ એક નૅચરલી આઇસ્ક્રીમ છે. જે દરેક લોકો ખાઈ શકે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecream recipe in gujarati)
#GA4 #week2આઈસ ક્રીમ તો ઘર માં નાના મોટા સહુ ને ખૂબજ ભાવતો હોઈ છે પરંતુ આ કોરોના ટાઇમ માં બહાર નો આઇસ્ક્રીમ તો લેવાય નહિ જેથી મે ફ્રોઝન ફ્રૂટ નો આઇસ્ક્રીમ બનાવ્યો.આ આઇસ્ક્રીમ જેટલો ટેસ્ટી છે એટલોજ હેલથી પણ છે.તથા તેને ઉપવાસ માં પણ આરામથી ખાઈ શકાય છે. Vishwa Shah -
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
ચોકો બનાના મિલ્કશેક(Choco banana milkshake recipe in Gujarati)
#GA4#week2ચોકો બનાના મિલ્કશેકમાત્ર 5 મિનિટ માં બની જતો અને બાળકો ને મનપસંદ એવો સુગરલેસ મિલ્કશેક. Divya Patel -
-
-
બનાના ચોકો કેક(Banana Choco Cake Recipe In Gujarati)
#GA4#Week2સીમપલ અને પૌષ્ટિક રેસીપી છે. Mayuri Vora -
બનાના ચોકો કુલ્ફી(Banana Choco Kulfi recipe in gujarati)
બનાના આઈસ્ક્રીમ પછી હવે બનાવો બનાના ચોકો કુલ્ફી... હવે બાળકોને બહારની નહીં ઘરે બનેલી હેલ્ધી, નેચરલ ચોકલેટવાળી આઈસ્ક્રીમ ખવડાવો... બાળકો પણ ખુશ... અને તમે પણ તેમના સ્વાસ્થ માટે નચિંત... Urvi Shethia -
-
-
ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)
આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું. POOJA kathiriya -
-
-
-
ચોકો વેનીલા ઇન્સ્ટન્ટ કેક(choco vanila cake recipe in Gujarati)
#માઇઇબુક#NoOvenBaking#trendઆવા મહામારી નાં સમય મા જો કોઈ નો જન્મ દિવસ આવે તો બહાર થી કેક લાવવા નો ડર લાગે છે તો મે ઘર માંજ એકદમ સેહ્લી રીત થી કેક બનાવી છે. એ પણ ઓવન વગર.ખાલી ૩ થી ૪ ઘટક થી.જે ખૂબજ સોફ્ટ બની છે. Vishwa Shah -
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
બનાના બિસ્કિટ ચોકલેટ પુડીગ(banana biscuit chocalte puding recipe in Gujarati)
#માઇઇબુક#post29#બાળકો ને ચોકલેટ પંસંદ હોય છે અને સાથે મેરીગોલ્ડ બિસ્કિટ અને બનાના સ્વાદ સરસ લાગે છે Harsha Ben Sureliya -
-
બનાના પપૈયાં ચોકો સ્મુધી (Banana Papaya Choco Smoothie Recipe In Gujarati)
#GA4 #Week2 Trusha Riddhesh Mehta -
-
બનાના એન્ડ કૂકીઝ શોટ્સ (Banana Cookies Shots Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
#walnuts#dessert#gonutswithwalnuts Dhara Panchamia -
-
ચોકો તીરામીસું (Choco tiramisu Recipe In Gujarati)
#GA4#Week5#Italian#teramisu#desertMust try recipe with easily available ingredients widin the kitchen 🥧🥧🍮🍮😍😍 Tarjani Karia Yagnik -
-
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976551
ટિપ્પણીઓ (10)