સ્ટફ્ડ મીની પોકેટસ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35mins
8pockets
  1. પોકેટસ બનાવા માટે વસ્તુઓ :
  2. 1.5 કપમૈંદા
  3. 0.5 tspએકટીવ ઈસ્ટ
  4. 1 tspખાંડ
  5. 1 tspસાલ્ટ
  6. 1 tspતેલ
  7. પાણી જરૂર મુજબ
  8. સ્ટફિન્ગ બનાવા જોઈએ :
  9. 3નોર્મલ size ના બાફેલા બટાકા
  10. 0.5 tspલાલ મરચું
  11. મીઠુ જરૂર મુજબ
  12. 0.5 tspગરમ મસાલો
  13. જીરું
  14. હિંગ
  15. કુકિંગ ઓઇલ
  16. 50 ગ્રામચીઝ (મોઝેરેલા) છીનેલુ
  17. 0.5 tspહળદર
  18. ટામેટા નું સોસ

રાંધવાની સૂચનાઓ

30-35mins
  1. 1

    સૌથી પેહલા પોકેટ બનાવા માટે : એક બાઉલ માં મૈંદા, ઈસ્ટ, મીઠુ, ખાંડ, તેલ નાખી એને પાણી થી મેળવો.
    લોટ રોટલી ના લોટ જેવું બાંધવો.
    * એ પછી એને 2-3 કલાક રેસ્ટ આપવો.
    (2/3 કલાક pchi)
    (ઓવેન ને 180.° પર 10 મિનિટ પ્રિ હીટ કરવા મુકો)

  2. 2

    સ્ટફિન્ગ ની તય્યારી માટે : એક પૈન માં તેલ નાખો, તેલ આવ્યા પછી તેમાં જીરું નાખવું, પછી તેમાં હિંગ નાખવું, વઘાર આવ્યા પછી તેમાં બાફેલા બટાકા મૈશ કરી ને નાખવો. ત્યાર બાદ તેમાં મુઠું જરૂર મુજબ, હાલ્ફ ચમચી લાલ મરચું, હાલ્ફ ચમચી હળદર, હાલ્ફ ચમચી ગરમ મસાલો નાખવો અને મિક્સ કરી લેવો.

  3. 3

    એને ઠંડુ krva થાળી માં પાથરો
    *આથો આવેલા લોટ ને થોડી વાર હાથે તી મચડી ને સરખો ફરી બાંધી લેવો. ત્યાર બાદ એના ઈવેન સીઝ ના 4 ગુલ્લાં કરો.
    ગુલ્લાં ને વેલ્વુ ને મોટી રોટી બનાવની. એને ચપ્પા થી હાલ્ફ કરો/ લાંબ ચોરસ શેપ આપો.
    હાલ્ફ લંબ ચોરસ માં સોસ લગાવો, બટાકા નું બનાવેલું સ્ટફિન્ગ મુકો, ચાટ મસાલો લગાવો અને ઉપર ચીઝ મુકો. એ પછી પોકેટ ની એન્ડસ પર પાણી લગાવો એને ચોંટઆવા માટે. ત્યાર બાદ એને બન્દ કરી ને ચોટઆવી દો.

  4. 4

    બીજા પોકેટસ આવી રીતે તય્યાર કરી ને ઓવેન ની પ્લેટ પર ઓઇલ ગ્રીસ કરીને pokets એના ઉપર મુકો અને pokets પર બ્રશ થી ઓઇલ લગાવીને તલ લગાવો.
    * ઓવન માં 180° પર 25 મિનિટ માટે બેક કરો.
    પોકેટ ને ગોલ્ડન કલર આવે સુધી બેક કરો.

  5. 5

    ગારનિશઇંગ માટે :
    એક પ્લેટ પર સોસ નું સ્ટ્રોક કરી તેમાં પોકેટસ મુકો ધનિયા નું પાનું મુકો ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Garima Shah
Garima Shah @cook_24607759
પર

Similar Recipes