ચીઝ મસાલા ઢોસા (Cheese Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, કોથમીર, મરચા ને ઝીણા સમારી લેવા. બધી સામગ્રી એકઠી કરી લેવી.
- 2
ગરમ નોનસ્ટિક લોઢી પર પાણી છાંટી, કપડાં થી લુછી ને ઢોસા નું ખીરું પાથરવું.
- 3
ત્યારબાદ તેના પર સમારેલા ડુંગળી, ટામેટા નાખી, મીઠું, લાલ મરચું, ધાણાજીરૂ, હળદર બંને સોસ અને ચીઝ ઉમેરી બધું મિક્સ કરી આખા ઢોસા પર પાથરી લેવું.
- 4
5 7 મિનિટ ધીમા ગેસ પર ઢોસા ને બરાબર પકવવો. ચારે બાજુ થી ઢોસો લોઢી છોડી દે એટલે ઢોસા ને રોલ વાળી ને પ્લેટ માં લઇ ગરમાગરમ સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
-
વેજીટેબલ ચીઝ પેરીપેરી મસાલા ઢોસા(Veg cheese peri peri masala dosa recipe in Gujarati)
#GA4#Week3 Payal Chirayu Vaidya -
-
-
-
-
-
-
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
#GA4 #week_૧ #poteto #cooksnep.આ week ની ૨ જી રેસીપી છે..મસાલા ઢોસા.. Tejal Rathod Vaja -
-
-
-
પેરી પેરી મસાલા ઢોસા (Peri Peri Masala Dosa Recipe In Gujarati)
#GA4#WEEK16#PERI PERI MASALA Jalpa Tajapara -
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730760
ટિપ્પણીઓ (4)