રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં બિસ્કિટ લો તેને ક્રશ કરી લો. ત્યાર બાદ તેને એક વાટકા માં કાઢી ને તેમાં ઇનો, કોફી પાઉડર અને મીઠુ ઉમેરી ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં વેનીલા એશેનશ અને દૂધ ઉમેરી ને એક બેટર બનાવો. અને તેને 5 મિનિટ ઢાંકી ને મૂકી દો. ત્યાર બાદ એક અપમ પેન લો. તેને બટર થી ગ્રીસ કરી ને તેમાં 1 ચમચી બેટર લો ane તેના પર એક ડેરી મિલ્ક નો ટુકડો મૂકી ને તેને ફરી થી તેના પર બેટર મૂકી અને તેને બને બાજુ થી સેકી દો સેકાઈ ગયા બાદ તેને ચોકલેટ સીરપ અને કેરેમલ સોસ થી શણગારી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
ઓરિઓ મિલ્કશેક(Oreo MilkShake Recipe in Gujarati
તમે કાજુ મિલ્કશેક મેંગો મિલ્કશેક એમ વિવિધ પ્રકારના મિલ્કશેક પીધા હશે આજે હું એક નવું મિલ્કશેક લઈ ને આવી છું. આ એક ઑરીઓ બિસ્કીટ દૂધ ખાંડ અને બરફથી બનતી વાનગી છે.આ વાનગી એક દમ ઓછા સમયમાં બનતી વાનગી છે. જયારે ધારે મહેમાન આવે કે કિટી પાટી હોય ત્યારે તમે આને તમે વેલકમ ડ્રીક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો બનાવીએ ઑરિઓ મિલ્કશેક. Tejal Vashi -
ચોકો રવા ઈડલી (Choco Rava Idli Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiરવા ઈડલી બધા એ ખાધી હશે અને બધાને પસંદ હોય છે. પણ નાના બાળકો ને બેઉ ઓછી ભાવતી હોય છે. તો આજે મે એક અલગ પ્રકાર ની રવા ઈડલી બનાવી છે જે નાના બાળકો ખાશે તો ખતાજ રાઈ જશે.મે ચોકલેટ ફ્લેવર ની રવા ઈડલી બનાવી છે.આશા રાખું છુ કે સૌને પસંદ આવશે અને તમે ટ્રાય કરશો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
સ્ટ્રોબેરી લેયર્સ બ્રાઉની (Strawberry Layers Brownie Recipe In Gujarati)
#GA4#Week 16#Braownie Krishna Soni -
-
-
-
-
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
-
બોર્ન બોન બિસ્કિટ કેક (Bournbon biscuit cake recipe in Gujarati)
#વિકમીલ૨ #માઇઇબુક #પોસ્ટ 8મારા દીકરા નો 21st birthday... તો મેં પહેલીવાર કેક try કરી.. સાદી અને સરળ રીતે બનાવી... Kshama Himesh Upadhyay -
-
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
-
-
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13086642
ટિપ્પણીઓ (3)