# બર્મીઝ ખાઉ સ્વે (without onion garlic)

Anita Shah
Anita Shah @cook_24544037

# જુલાઈ #માઈ ઈબુક Try it.

# બર્મીઝ ખાઉ સ્વે (without onion garlic)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# જુલાઈ #માઈ ઈબુક Try it.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 સર્વિંગ્સ
  1. 1પેકેટ બાફેલા નુડલ્સ
  2. સૂપ માટે - 1tsp આદુ પેસ્ટ,
  3. 2સૂકા લાલ મરચા,
  4. 1 ટેબલ સ્પૂનતેલ,
  5. 1/2 કપસુધારેલું ગાજર,
  6. 1/2 કપવટાણા
  7. 1/2 કપ સુધારેલું કેપ્સિકમ,
  8. 1/2 કપસુધારેલી ફણસી,
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 1 ચમચી ધાણા પાઉડર,,
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. 1 tspજીરુંપાઉડર
  13. 1 tspહળદર
  14. 3 કપ કોકોનેટ મિલ્ક,
  15. 1 tbspકોર્ન ફ્લોર,
  16. 1 tbspબેસન
  17. 1 tspસોયાસોસ
  18. ગાર્નિશિંગ માટે કોથમીર,
  19. તુલસી પાન,
  20. સેકેલી સીંગ,
  21. તળેલા નુડલ્સ,
  22. લીંબુ નો રસ,
  23. લીંબુ ની ચીર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ પેન માં તેલ લઇ ગરમ કરો

  2. 2

    ત્યારબાદ આદુ ની પેસ્ટ, સૂકા લાલ મરચા સાંતળી નાખો.

  3. 3

    બધુ જ ઝીણું સમારેલું શાક નાખી દ્યો અને સાંતળો 4 થી 5 મીનીટ ચઢવા દ્યો,

  4. 4

    તેમાં મરચું, ધાણા, જીરું, હળદર, મીઠુ નાખી દ્યો,

  5. 5

    સોયા સોસ ઉમેરો

  6. 6

    પછી કોકોનેટ મિલ્ક નાખો,

  7. 7

    2.5 કપ પાણી ઉમેરો અને હલાવો

  8. 8

    બેસન 1tbsp પાણી માં પેસ્ટ બનાવી ઉમેરો

  9. 9

    કોર્ન ફ્લોર 1tbsp ની પાણી માં પેસ્ટ બનાવી પેન માં ઉમેરો

  10. 10

    ઘટ થાય ત્યાં સુધી ઉકાળવા દ્યો

  11. 11

    તેની પર થોડો લીંબુ નો રસ,

  12. 12

    સેકેલી સીંગ,

  13. 13

    તળેલા નુડલ્સ,

  14. 14

    કોથમીર,

  15. 15

    તુલસી પાન નાખી ગરમ ગરમ સર્વ કરો

  16. 16

    સરવિંગ માટે 1 ડીશ માં થોડા બાફેલા નુડલ્સ મૂકી તેના પર સૂપ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Shah
Anita Shah @cook_24544037
પર

ટિપ્પણીઓ

Similar Recipes