જૈન ચાઈનીઝ સિઝલર્ (Jain Chienese Sizzler Recipe In Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. સ્પ્રિંગ રોલ માટે
  2. મેંદાની કણક મીઠું અને મોણ નાખીને બાંધેલી
  3. 1 કપલાંબી સુધરેલી કોબી
  4. કપકેપ્સીક1/૨
  5. 1 કપબાફેલા નુડલ્સ
  6. 1 ચમચીનુડલ્સ મસાલો
  7. 1 ચમચીમરી પાઉડર
  8. સોયા સોસ 1 ચમચો
  9. રેડ ચીલી સોસ 1 ચમચો
  10. મંચુરિયન માટે
  11. છીણેલી કોબી 1 મોટો કપ
  12. કેપ્સીકમ 1 નાનું
  13. કોર્ન ફ્લોર 1 ચમચો
  14. મેંદો જરૂર પ્રમાણે
  15. મીઠું સ્વાદાનુસાર
  16. 1 ચમચીમરી પાઉડર
  17. નુડલ્સ માટે
  18. બાફેલા નુડલ્સ 1 બાઉલ
  19. 1 કપલાંબી સુધારેલી કોબી
  20. કેપ્સીકમ હાફ
  21. સોયા સોસ 1 ચમચો
  22. 1 ચમચીમરી પાઉડર
  23. મીઠું સ્વાદાનુસાર
  24. ફ્રાઇડ રાઈસ માટે
  25. 1 કપરાંધેલા ભાત
  26. કોબી 1/૨ કપ
  27. કેપ્સીકમ હાફ
  28. 1 ચમચીસોયા સોસ
  29. 1 ચમચીચિલી સોસ
  30. મીઠું સ્વાદાનુસાર
  31. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સ્પ્રિંગ રોલ બનાવવા માટે સૌથી પેલા સ્ટફિંગ બનાવવા માટે તેલ નો વઘાર મૂકી ને કોબી કેપ્સીકમ ને નુડલ્સ ને બધા મસાલા નાખવા.

  2. 2

    પછી મેંદાની બનાવેલી રોટલી માં સ્ટફ કરીને રોલ બનાવવા.

  3. 3

    પછી તેલ માં તળી લેવું.

  4. 4

    મંચુરિયન માટે છીણેલી કોબી ને કેપ્સીકમ કોર્ન ફ્લોર અને મેંદો નાખી ને મિક્સ કરવુ.પછી મીઠું અને મરી પાઉડર નાખી ને બોલ્સ બનાવવા.અને તળી લેવા

  5. 5

    પછી તેલ નો છે મૂકી ને કોબી કેપ્સીકમ નાખી ને સાંતળવું.પછી કોર્ન ફ્લોર ની સ્લુરી અને પાણી ઉમેરી ને ગ્રેવી બનાવી ને મંચુરિયન નાખવા.

  6. 6

    નુડલ્સ ને બાફી લેવા.પછી એક કડાઈ માં તેલ મૂકી એમાં કોબી કેપ્સીકમ નાખીને સાંતળવું.પછી નુડલ્સ સોયા સોસ અને મરી પાઉડર અને મીઠું નાખી ને સાંતળવું

  7. 7

    ફ્રાઇડ રાઈસ માટે ચોખા ને રાંધી લેવા.પછી એક પેન માં તેલ મૂકી ને એમાં કોબી કેપ્સીકમ નાખી ને પછી ભાત નાખવા.સોયા સોસ અને ચિલી સોસ નાખવો.મીઠું અને મરી પાઉડર નાખી ને સાંતળવું.

  8. 8

    પછી સિઝલર ની પ્લેટ ને ગરમ કરવા મૂકવું.

  9. 9

    બધી વસ્તુ ને પ્લેટ પર મૂકી એને બટર થી સિઝલીગ કરવું.

  10. 10

    તૈયાર છે જૈન ચાઈનીઝ સીઝલર્.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes