મેનચાઉ સૂપ (Manchow Soup Recipe In Gujarati)

આ રેસિપીમાં મે વેજીટેબલ સ્ટોક નો ઉપયોગ કર્યો છે એટલે તે બહુ જ હેલ્ધી રેસિપી છે
મેનચાઉ સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ રેસિપીમાં મે વેજીટેબલ સ્ટોક નો ઉપયોગ કર્યો છે એટલે તે બહુ જ હેલ્ધી રેસિપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલ સ્ટોક બનાવવા માટે દુધી, ટામેટા, ગાજર, ફણસી, કોબીજ અને રીંગણ ને સમારી શાકભાજી ડૂબે તેટલું પાણી મૂકી અને કૂકર માં બે સિટી મારી ઠંડું પડે એટલે ક્રશ કરી અને ગળી લેવું તો આ વેજિટેબલ સ્ટોક તૈયાર
- 2
હવે નુડલ્સને બાફી તેમાં થોડો cornflour ભભરાવી તેને તળી લેવા.
- 3
હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં આદું અને લસણ સાંતળો પછી તેમાં કાંદા નાખી સાંતળવા અને પછી ફણસી, ગાજર, કોબીજ નાંખી સાંતળવું સાંતળાઈ જાય એટલે વેજિટેબલ સ્ટોક ઉમેરી બરાબર મિક્સ કરી મીઠું,સોયા સોસ, ચિલીસોસ, મરી પાઉડર નાખી ઉકાળવા દેવું છેલ્લે cornflour માં પાણી નાખી તે પાણી સૂપમાં નાખી અને પાંચ મિનિટ માટે થવા દેવું તો તૈયાર છે મનચાઉ સૂપ તેને બાઉલમાં લઈ ઉપર નુડલ્સ થી સજાવવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
-
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
-
લેમન કોરિયંડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
મે આજે ફટાફટ બની જાય તેવું સૂપ બનાવિયું છે કોરિયાન્ડર સૂપ ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે...બધા ની રીત અલગ અલગ હોય છે.મે આજે વેજીટેબલ નો સ્ટોક કર્યા વગર બનાવિયુ છે..Hina Doshi
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
Masala box chllange#cooksnapchallenge#મસાલાબોક્સ Vaishaliben Rathod -
-
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
-
જૈન ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટભેલ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા લગભગ દરેક ને ભાવતી વાનગી છે.આમાં મે કાંદા બટેટા નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
-
-
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
-
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
More Recipes
ટિપ્પણીઓ