સ્ટીમ ચીલી પનીર ઈડલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઇડલી માટે ખીરું તૈયાર કરવું..એક વાટકા માં રવો, અને છાસ નાખી થીક રાઈ એવું ખીરું મીઠું નાખી તૈયાર કરવું અને તેને અડધો કલાક બોરી રાખવું...
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં લસણ, આદુ, અને લીલા મરચા નાખી ૧ મિનિટ ચડવા દેવું.પછી તેમાં ડુંગળી, અને કેપ્સીકમ નાખી ૨ મિનિટ ચડવા દેવું. પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી,ગ્રીન ચિલી સોસ નાખી મિક્સ કરી દેવું...
- 3
પછી તેની અંદર પનીર નાખી બરાબર મિક્સ કરી દેવું..
- 4
હવે ઇડલી નું ખીરામાં જોઈએ a મુજબ પાણી નાખી તેની અંદર એક ચમચી ઇનો નાખી બરાબર મિક્સ કરી દેવું..અને ત્યારબાદ ઇડલી ના કુકર માં પાણી નાખી ગરમ કરી તેની ડિશ માં તેલ લગાવી પેહલા એક ચમચી ખીરું મૂકી તેની ઉપર પનીર ચિલી નું સ્ટફિંગ મૂકી પાછું તની ઉપરન ઇડલી ખીરું લગાવી ૮ થી ૧૦ મિનિટ થવા દેવું..
- 5
હવે ૧૦ મિનિટ થયા બાદ ગેસ બંધ કરી દેવું..અને તેને ઠંડુ પડવા દેવું.અને ટાયરબદ તેને કોપરા ની ચટણી સાથે સર્વ કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રેગન પોટેટો(રેસ્ટોરાં જેવાં જ)(dragon potato in Gujaratri)
#વિકમીલ 1 #માઇઇબુક પોસ્ટ 5 Riddhi Ankit Kamani -
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
-
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ" URVI HATHI -
-
-
-
-
પનીર ચીલી ગ્રેવી વીધાઉટ ઓનિયન ગાર્લિક (Paneer Chilli Without Onion Garlic Recipe In Gujarati)
#GA4#Week6પનીર ચીલી ગ્રેવી એ ચાઇનીઝ રેસીપી છે ચાઈનીઝ રેસીપી એ બાળકોની ફેવરિટ છે પનીર ચીલી ગ્રેવી એ પનીર તથા જુદા જુદા સોસ અને વેજીટેબલથી બનાવવામાં આવે છે. Sonal Shah -
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
વેજ હક્કા નૂડલ્સ(vej hakka noodles in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૭#વિક મિલ ૩#ફ્રાઇડ/સ્ટીમ Nehal D Pathak -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
-
ચણા ચીલી (Chana Chilli Recipe In Gujarati)
#સાઈડઆમ તો આપને ચણા ને ગ્રેવી વાળા બનાવી ને ભટુરે જોડે જ સર્વ કરતા હોય પણ આજે મે ચણા ને ડ્રાયપનીર ચિલી ની રીતે બનાવી ને જમવા ના સાઈડ માં લઇ શકાય તે રીતે બનાવ્યા છે. Namrata sumit -
-
-
-
-
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
પનીર ચીલી
#goldenapron3# વિક ૧૩ # પનીર#ડીનરઆ લોકડાઉના સમયમા તમને હોટલ જેવી પનીર ચીલી ખાવાનુ મન થાય તો હવે ધરેજ સરળતા થી બનાવો પનીર ચીલી હોટલ જેવા જ સ્વાદ મા Minaxi Bhatt -
#પનીર ચીલી
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવેથોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋 Alpa Desai -
-
More Recipes
ટિપ્પણીઓ