#પનીર ચીલી

Alpa Desai
Alpa Desai @cook_14045524

#ગરવીગુજરાતણ
#પ્રેઝન્ટેશન

ચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવે
થોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.
હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋

#પનીર ચીલી

#ગરવીગુજરાતણ
#પ્રેઝન્ટેશન

ચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવે
થોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.
હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોરસ કાપેલુ પનીર
  2. 1 કપચોરસ કાપેલું કેપ્સિકમ
  3. 1 કપચોરસ કાપેલી ડુંગળી
  4. 1 મોટી ચમચીઆદું-લસણની પેસ્ટ
  5. 1 મોટી ચમચીસેજવાન સોસ
  6. 2 મોટી ચમચીટોમેટો સોસ
  7. 1 મોટી ચમચીસોયાસોસ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ નાની ચમચી મરી પાવડર
  10. 1 મોટી ચમચીકોર્ન ફ્લોર
  11. 2 મોટી ચમચીકોર્નફ્લોર સ્લરી માટે
  12. તેલ જરૂર મુજબ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી તૈયાર રાખો.

  2. 2

    સૌ પ્રથમ પનીરના ટુકડાને મીઠું-મરી નાખી ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો
    ત્યાર પછી એમાં એક ચમચી કોર્નફ્લોર ઉમેરી રાખો
    ૨ ચમચી કોર્ન ફ્લોર માં ત્રણ ચમચી પાણી નાખી કોન ફ્લોર સ્લરી બનાવો

  3. 3

    પનીરના ચોરસ ટુકડા ને આ સ્લરીમાં બોળીને તળી લો
    એક બીજા પેનમાં 2 ચમચી તેલ ઉમેરો
    તેમાં સોયા સોસ, સેઝવાન સોસ, ટોમેટો સોસ, આદું-મરચાંની પેસ્ટ નાખીને એક મિનિટ સાંતળો
    ત્યારબાદ ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.
    બે મિનીટ પછી પનીરના ટુકડા ઉમેરી 5 મિનીટ ઢાંકીને થવા દો

    આપણી પનીર ચીલી તૈયાર છે😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Desai
Alpa Desai @cook_14045524
પર

ટિપ્પણીઓ

Similar Recipes