રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકો પાસ્તા
  2. 1 નાની વાટકીસેઝવાન ચટણી
  3. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  4. 1/2 વાટકીકેપ્સિકમ
  5. 2 ચમચીવાટેલું લસણ
  6. 2 નંગટામેટાની પ્યૂરી
  7. 1 ચમચીરેડ ચીલી સોસ
  8. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચીઝ ગાર્નિશિંગ માટે
  11. 1 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં પાણી મૂકી ઉકળે એટલે એમાં પાસ્તા નાખી બાફવા મુકવા. પછી તેમાં ઠંડુ પાણી નાખી નિતારી લેવા.

  2. 2

    બીજી બાજુ એક તપેલી માં બે ટામેટા ને બોઈલ કરી તેની છાલ કાઢી તેની પ્યુરી બનાવી લેવી.

  3. 3

    ડુંગળી, કેપ્સિકમ, અને લસણ ને ઝીણું ઝીણું સમારી લો. હવે એક વાસણ માં ઘી મૂકી ગરમ થાય પછી તેમાં ડુંગળી,લસણ અને કેપ્સિકમ નાખી સાંતળી લેવું.

  4. 4

    હવે તેમાં સેઝવાન સોસ અને ટામેટા ની પ્યુરી, ઓરેગાનો નાખી હલાવવુ.

  5. 5

    ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ નાખી બરાબર હલાવવુ. તેમાં પાસ્તા નાખી બરાબર મિક્સ કરી લેવું.

  6. 6

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર થી ચીઝ નાખી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes