ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati khatti mithi kadhi)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
Junagadh

#Golden apron 3.0 #week 24

ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati khatti mithi kadhi)

#Golden apron 3.0 #week 24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીછાશ
  2. 1 ચમચીચણાનો લોટ
  3. ૨ નંગલીલા મરચા
  4. 1ઈંચ આદુનો ટુકડો
  5. જરૂર મુજબ કોથમીર
  6. 1 ચમચીગોળ અથવા ખાંડ
  7. 1 ચમચીતેલ અને ઘી વઘાર માટે
  8. ૨ નંગલાલ સૂકા મરચાં
  9. 3 નંગલવિંગ
  10. ૧ નંગતજ નો ટુકડો
  11. 2 નંગતમાલપત્ર
  12. લીમડા ની ડાળખી
  13. ૧ ચમચીરાઈ
  14. 1/2ચમચી જીરૂ
  15. ચપટીહિંગ
  16. ચપટીહળદર
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. સ્વાદ અનુસારનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી લઇ લો છાશમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડર ફેરવી લેવું પછી એક તપેલીમાં તેલ ઘી મૂકીરાયજી તિરુપતિ લવિંગ તમાલપત્ર હીંગ નાખી વઘાર કરી લેવો

  2. 2

    વધાર થઈ જાય એટલે તેમાં છાશનું બેટર ઉમેરી દેવું પછી તેમાં મીઠું ખાંડ હળદર ધાણાજીરું ઉમેરી અને ઉકળવા દેવી પછી કોથમીર નાખી ગાર્નીશ કરવી તો ફેન્સ તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes