વેજ મિક્સ કરી (veg  mix curry in gujarati recipe)

Bhavika
Bhavika @bhavika_15

વેજ મિક્સ કરી (veg  mix curry in gujarati recipe)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1  hr
5 સર્વિંગ્સ
  1. 4બટેટા
  2. 4ભીડા
  3. 5નાની સાઇજ ના કાંદા
  4. 3પાકા કેળા
  5. ગ્રેવી માટે
  6. 2કાંદા, 1લીલુ મરચુ, 1 મોટો ટુકડો લીલુ નાળિયેર, 3કળી લસણ, 2ચમચી પૌઆ, 4થી 5 લીમડાના પાન,2ચમચી જેટલા તલ, 2ચમચી શેકેલા શીંગદાણાનો ભૂકો, 2ચમચી શેકેલા ચણાનો લોટ
  7. 4ચમચા તેલ
  8. મરચુ, મીઠુ, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો,કોથમીર

રાંધવાની સૂચનાઓ

1  hr
  1. 1

    હવે પહેલા બધા શાકને મિડિયમ સાઈઝમા કટ કરી લો.

  2. 2

    પહેલા બટેટા, ભીંડા, કાંદાને 1 ચમચો તેલ મૂકી વઘારી મીઠુ હળદર નાંખી ચઢવા દો.

  3. 3

    પછી અલગથી પાકા કેળાને પણ વઘારી દો.

  4. 4

    હવે 2 ચમચા તેલ મુકી તૈયાર કરેલી ગ્રેવી નાંખવી.હવે જરૂર પ્રમાણે મસાલો કરવા.

  5. 5

    હવે ગ્રેવીમાથી તેલ છુટૂ પડે એટલે 1 ગ્લાસ પાણી નાખવુ. હવે ગ્રવી ઉકળે એટલે વઘારેલા બધા શાક નાખી દેવા.

  6. 6

    હવે શાક સવઁ કરવા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika
Bhavika @bhavika_15
પર

Similar Recipes