મિક્સ શાક(mix shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર,બટેટાને નેસમારી અને બાફી લેવાના તેમાં થોડું મીઠું, હળદર અને મરચાનો ભૂકો ઉમેરી દેવા ના. વટાણા ને પણ બાકી લેવાના.
- 2
કેપ્સીકમ ને ઝીણા સમારી દેવાના થોડા ટમેટાને ઝીણા સમારી દેવાના બાકી ટામેટાં ને તેની ગ્રેવી કરી દેવાની. મરચા અને લસણની પણ પેસ્ટ કરી દેવાની.
- 3
એક કડાઈમાં માખણ અને તેલ મૂકી તેને ગરમ કરવા મૂકો તેમાં તેમાં લસણ અને મરચાની પેસ્ટ સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી નાખો ટામેટાના ટુકડા અને કેપ્સિકમના ટુકડા નાખી તેને બરોબર સાંતળો બરાબર સાંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરો મીઠું,હળદર, મરચાનો ભૂકો, પાવભાજીનો મસાલો નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં બાફેલું શાક ને મેસ કરી ઉમેરો તેમાં વટાણા નાખો લીંબુનો રસ નાખી ઘી અને તેલ છૂટે ત્યાં સુધી બરાબર સાંતળો બરાબર સાંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી પરોઠા, લીંબુ અને કાંદા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)
#સુપર શેફ ૧#શાક એન્ડ કરીસ Rupal Gandhi -
મિક્ષ વેજ લોટ વાળું શાક (mix vej lot valu saak in Gujarati)
#સુપરશેફ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૭ Manisha Hathi -
(સુરતી મિક્સ વર્ડું)(surti mix vadu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 28 #સુપરશેફ૧#week ૧# શાક & કરીશ#પોસ્ટ ૪ Twinkal Kalpesh Kabrawala -
-
-
ચણાની દાળના દાલ વડા(chana dal dal vada recipe in gujarati)
#સુપર શેફ ૪##માઇઇબુક # પોસ્ટ ૨૯ Nipa Parin Mehta -
(કંતોલા ના ફૂલ)(kantalo na full nu saak in Gujarati)
#weekmill#માઇઇબુક#પોસ્ટ ૨૪#સુપર શેફ્ ૧# પોસ્ટ ૨# શાક & કરીસ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
મિક્સ વેજી સંભારો(mix veg. Sambharo in Gujarati recipe)
#વિકમીલ ૩#સ્ટીમ#પોસ્ટ ૪# માઇઇબુક#પોસ્ટ ૨૪ Manisha Hathi -
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨ Nipa Parin Mehta -
-
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
-
-
-
-
ભરેલા રીંગણાનું શાક ( bharela ringan bateta nu shaak in Gujarati
#સુપરસેફ1 પોસ્ટ 2 શાક & કરીસ#goldenapron3 #વિક 25સાત્વિક#માઇઇબુક 29 Gargi Trivedi -
ગોવાર(પિતકાળુ) કોળું નું શાક(Govarkollu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૮#વિકમીલ#તીખી#પોસ્ટ ૪ Manisha Hathi -
ગી્ન ચીઝ પુલાવ(green cheese pulav recipe in Gujarati)
# સુપર શેફ ૪# Week 4# રાઈસ અને દાળ રેસિપી Hiral Panchal -
-
-
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
પંજાબી કેપ્સીકમ નું શાક (Punjabi Capsisum Shak Recipe In Gujarati)
#Fam#Punjabiકેપ્સીકમ નું શાક તો કેટલાય વર્ષોથી બનાવતા હતા. પરંતુ એ સમયમાં પંજાબી શાક નું નામ જ સાંભળ્યું ન હતું. એટલે આ કેપ્સિકમ નું શાક ચણાનો લોટ નાખી અથવા તો એકલા કેપ્સિકમ નું શાક બનાવતા હતા.મેં આજે પંજાબી કેપ્સીકમ નું શાક બનાવ્યું છે આ શાક ખાવાની ખૂબ મજા આવે છે. Jayshree Doshi -
-
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy
More Recipes
ટિપ્પણીઓ