મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)

મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકો તેલ ગરમ થાય એટલે બધા વેજેસી નાખીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી અચકચરા ફ્રાય કરી લો.
- 2
વેજિસ ફ્રાય થઇ જાય એટલે પ્લેટમાં કાઢી લો. પછી કડાઈમાં એક ચમચો તેલ મૂકો જીરું નાખો.જીરૂ કકડી જાય એટલે કાજુ એડ કરો. કાજુ થોડા બ્રાઉન થવા દેવા પછી ડુંગળી એડ કરવી એક મિનિટ જેવુ સાતળો. ત્યાર પછી લસણ આદુ નાખો.
- 3
પછી ટામેટા નાખી થોડી વાર ચડવા દેવું. ડુંગળી બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો. હવે તેને મિક્સર મા ક્રશ કરી લો.પછી કડાઈ મા તેલ મુકો પેસ્ટ નાખો અને ૨૦ મિનિટ ચડવા દો. પછી બધા મસાલા કરીદો. મસાલા નાખ્યા બાદ તેલ છૂટે એટલે કસૂરી મેથી અને આમચૂર પાઉડર નાખી ૨ થી ૩ મિનિટ રાખો. ત્યાર પછી ૨ ચમચી મલાઈ નાખી હલાવી દો.
- 4
પછી બધા વેજિસ નાખી ને થોડી વાર ચડવા દેવું.છેલ્લે સબ્જી થઇ જાય એટલે કોથમીર ભભરાવી અને ૧ ચમચી મલાઈ નાખી ને સર્વ કરો.
- 5
તૈયાર છે મિક્સ વેજ કરી. પરાઠા સાથે સર્વ કરો 😋😋
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
વેજ. કોફતા કરી(Veg. Kofta kari recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 6 Sudha Banjara Vasani -
-
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
-
મિક્સ વેજીટેબલ કરી (Mix vegetable curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ27મિક્સ શાક એ શાક નું સૌથી સારો વિકલ્પ છે. ભાવતા અને ના ભાવતા શાક ને ભેળવી ને એક સ્વાદિષ્ટ શાક બની જાય જે બધા ને ભાવે. ભારત ના દરેક રાજ્ય, પ્રાંત અને ઘર માં , સ્વાદ અને સુવિધા પ્રમાણે મિક્સ શાક બને છે. ગુજરાત નું ઊંધિયું તો વિશ્વ વિખ્યાત છે તો ઉત્તર ભારત ના મિક્સ વેજીટેબલ બધી રેસ્ટોરન્ટ ના મેનુ કાર્ડ માં હોય જ છે. Deepa Rupani -
-
-
-
લીલી ડુંગળી વટાણા ની ડ્રાય સબ્જી (lili dungari vatana ni dry sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક #વીક 1 Parul Patel -
-
કેબેજ બોલ ટોમેટો કરી (cabbage balls tometo curry recipe in guj)
#શાક એન્ડ કરીસ#supershef 1#માઇઇબુક#પોસ્ટ 20 Hetal Gandhi -
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
સુરણ નું શાક (suran saak recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_4 #માઇઇબુક #પોસ્ટ_૩૦ Suchita Kamdar -
ચોળી બટેટા સબ્જી(choli bataka sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_૨ #માઇઇબુક #પોસ્ટ_૨૭ Suchita Kamdar -
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
-
-
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy -
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
એક્ઝોટિક વેજ. કરી વિથ ચીઝી સોસ
#૨૦૧૯ આવી ડીશ મે બેંગ્લોર માં ટેસ્ટ કરી હતી.... એ મે ઘરે આવી મારી રીતે ટ્રાય કરી... સુપર્બ ટેસ્ટ આવ્યો છે... તમને પણ ગમશે,તો જરૂર થી ટ્રાય કરશો. Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ (2)