હેલ્થી મિક્સ વેજ સલાડ(healthy mix vej salad recipe in Gujarati)

Dt.Harita Parikh @cook_24611364
# માઇઇબુક # પોસ્ટ 18
હાઈ ફાયબર, લો કેલરી હેલ્થી ફુડ
હેલ્થી મિક્સ વેજ સલાડ(healthy mix vej salad recipe in Gujarati)
# માઇઇબુક # પોસ્ટ 18
હાઈ ફાયબર, લો કેલરી હેલ્થી ફુડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં કોબીજ, કેપ્સીકમ, ગાજર, ટોમેટો,મકાઇ ના દાણા બરાબર મિક્સ કરવું
- 2
એક વાટકી માં લીંબુ નો રસ, મરી પાઉડર, ચાટ મસાલો,ઓલીવ ઓઈલ નાખી ને બરાબર હલાવી દો.
- 3
આ મિક્સર ને સલાડ મિક્સ કરવું અને અને મસ્ટર્ડ સોસ નાખી ને બરાબર હલાવી દો.
- 4
તો તૈયાર છે આપણુ ઈઝી અને ખૂબ જ હેલ્થી સલાડ.
Similar Recipes
-
મિક્સ ફલૉર વેજ. ચીલા(mix flour vej chilla in Gujarati)
#માઈ ઈ બુક # પોસ્ટ 9સુપર હેલ્થી રેસીપી ફોર બ્રેક ફાસ્ટ ,ડિનર (નો ઓઈલ) Dt.Harita Parikh -
પાવર પેક સલાડ(power pack salad recipe in Gujarati)
#માઇઇબુક # પોસ્ટ 24વેજ.સલાડ સૌ કોઈ ખાતા હોય છે પણ આ સલાડ મા બધા જ વિટામીન, મીનરલ્સ અને ફાઈબર ને ધ્યાન માં રાખી ને બનાવેલ છે. Dt.Harita Parikh -
સ્વીટ કોનૅ સૂપ (sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 15મોનસુન ની સીઝન મા સૌ કોઈ મકાઇ ખાતા હોય છે તો એનો લો કેલરી મિક્સ વેજ. સ્વીટ કોનૅ સૂપ બનાવી શકાય છે. જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
ઈટાલિયન મસાલા કોન પાપડ(itlain masala cone papad recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 21 Dt.Harita Parikh -
-
-
-
-
-
-
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
-
-
હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
ડાયેટ માટે નો બેસ્ટ ઓપ્શન.રાંધવાની ટેન્શન નથી. Sangita Vyas -
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા -
-
-
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
-
-
-
-
-
મિક્સ વેજ અપ્પમ(Mix Vegetable Appam)
#માઇઇબુક#post3#contest#snacksચટપટું, તીખું , ખારું ખાવાનું બધાને મન થાય. અને એ પણ જો ફટાફટ બની જાય તો બધાને બનાવું પણ ગમે. અચાનક કોઈ મેમાન કે છોકરાઓ નાં દોસ્તાર/ બહેનપણી આવી હોય તો આ નાસ્તો બનાવીને આપી શકાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ મિક્સ વેજ અપ્પમ જે આપડા ઘર માં વસ્તુ મળી રહે એમાંથી બનાવ્યું છે. Bhavana Ramparia -
-
હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#GA4#Week8#steamed#sweetcorn છોલે, શીંગ,મકાઈ બાફેલા હેલ્થી સલાડ Shilpa Shah -
મેક્સીકન સલાડ(mexican salad recipe in gujarati)
#મેક્સીકન સલાડ અમેરિકા ની સાઉથ માં મેક્સિકોમાં ખવાઈ છે.જે થોડું તીખું હોય છે. એમા કઠોળ ,ચીઝ હોય છે. Mrs Viraj Prashant Vasavada -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128705
ટિપ્પણીઓ