પાવર પેક સલાડ(power pack salad recipe in Gujarati)

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

#માઇઇબુક # પોસ્ટ 24
વેજ.સલાડ સૌ કોઈ ખાતા હોય છે પણ આ સલાડ મા બધા જ વિટામીન, મીનરલ્સ અને ફાઈબર ને ધ્યાન માં રાખી ને બનાવેલ છે.

પાવર પેક સલાડ(power pack salad recipe in Gujarati)

#માઇઇબુક # પોસ્ટ 24
વેજ.સલાડ સૌ કોઈ ખાતા હોય છે પણ આ સલાડ મા બધા જ વિટામીન, મીનરલ્સ અને ફાઈબર ને ધ્યાન માં રાખી ને બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2લોકો માટે
  1. 1 વાડકીલાપસી ફાડા
  2. 2 વાડકીપાણી
  3. 4 નંગઓલીવ
  4. 1 ચમચીઓલીવ ઓઈલ
  5. એકવાડકી લાલ,લીલા,પીળા રંગના કેપ્સીકમ,ગાજર,ટોમેટો બારીકસમારેલા
  6. મકાઇ ના દાણા
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. ચમચીમરી પાઉડર અડઘી
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 5-6સીંગદાણા

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પાન મા લાપસી ના ફાડા મા પાણી ઉમેરી ને ગેસ પર થવા દો.10 મીનીટ મા દાણો ચઢી જાય એટલે તેને ઠંડુ પાડવા દો. યાદ રહે બવ ચઢવા નથી દેવાના. દાણા એક એક છુટો પડવો જોઈએ.

  2. 2

    હવે તેને એક બાઉલ માં લાપસી ના ફાડા, બારીક સમારેલા કેપ્સીકમ, ગાજર, ટોમેટો,ઓલીવ નાખવું.

  3. 3

    હવે તેમાં ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, મરી પાઉડર અને તેમાં એક ચમચી લીંબુનો રસ,5થી 6 સીંગદાણા નાખી ને બરાબર હલાવી દો અને તેમાં ઓલીવ ઓઈલ નાખી દો.

  4. 4

    તૈયાર છે આપણી હેલ્થી પાવર પેક સલાડ ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

ટિપ્પણીઓ

Similar Recipes