પાણીપુરી પાણી (panipuri na pani recipe in Gujarati)

chetna shah
chetna shah @chetna1537

પાણીપુરી પાણી (panipuri na pani recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1/2 કપઆંબલી
  2. 1.5લીટર પાણી
  3. 1.5 ટી સ્પૂનસંચળ
  4. 1 ટી સ્પૂનનમક
  5. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  6. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  7. 1/2 ટી સ્પૂનહિંગ
  8. 1/2 ટી સ્પૂનશેકેલા જીરા નો પાઉડર
  9. 1 ટી સ્પૂનધાણાજીરું
  10. 3-4લાલ મરચાં
  11. 1ઈચ આદુ નો ટુકડો
  12. 2-3ડાળખી ધાણાભાજી
  13. 1/3 કપફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    આંબલી ને 1 કલાક પલાળી અને તેનો પલ્પ કાધી અને 1.5 લીટર પાણી માં ગાળીને નાખો

  2. 2

    હવે એક મિક્સર ના જાર માં બધાજ મસાલા અને ધાણાભાજી,ફૂદીનો, આદુ,મરચા બધું નાખી અને પીસી લો

  3. 3

    હોવી આપેસ્ટ આંબલી ના પાણી માં નાખી હલાવી અને ઉપર થી સેજ સમારેલી ધાણાભાજી અને સમારેલો ફૂદીનો નાખી અને પૂરી સાથે સર્વ કરો

  4. 4

    નોંધ;પાણીપુરી નું પાણી સવારે બનાવી અને ફ્રીઝ માં મૂકી દેવું આમ કરવાથી પાણી વધુ ટેસ્ટી લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

ટિપ્પણીઓ

Similar Recipes