ચીજી કોર્નં પોટેટો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ બાફી તેનાં દાણા કાઢી લેવા તેમજ બાટાટા બાફીતેને સ્મેસ કરી લેવું
- 2
ત્યારબાદ એક કડાઈ મા 1/2ચમચી તેલ ગરમ કરી તેમાં મોટા સમારેલ ડુંગળી અને ટામેટા નાખી ધીમા તાપે થોડી વાર સુધી હલાવો પછી બહાર કાઢી ઠંડું પડે એટ્લે મિકસ્ચર મા ક્રશ કરી તેનિ ગ્રેવી બનાવવી
- 3
ત્યારબાદ કડાઈ મા 4 ચમચી તેલ મુકી લીમડો ને લવિંગ નાખવા એકદમ તતડ઼િ જાય એટ્લે બહાર કાઢી નાખવા પછી ટામેટા ડુંગળી ની ગ્રેવી નાખવી થોડી વાર સુધી હલાવવું પછી તેમા થોડુ પાની ઉમેરવું ને હલાવવું ત્યાર બાદ તેમાં આદું મરચાની પેસ્ટ નીમક હળદળ લાલ મરચું પાઉડર ગરમ મસાલો એડ કરવો પછી તેમાં સ્મેસ કરેલ બટેટા નાખો સરખું મિક્સ કરી 1/2વાટકી પાની ઉમેરો ને 2થિ 3 મિનીટ ચડવા દેવું પછી મકાઈ દાણા નાખી મિક્સ કરી ધીમા તાપે એક બે મિનીટ ચડવા દેવું
- 4
ત્યારબાદ સબ્જી બાઉલ મા કાઢી ઉપર થિ ચીઝ ખમણવું ને ગરમા ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચડી સિઝલર(khichdi sizzler recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ21 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ત્રીરંગી રવા ઠોકળા(tirangi rava dhokal in Gujarati)
#વિકમીલ 3પોસ્ટ 2બેકડ#માઇઇબુકપોસ્ટ 22 Taru Makhecha -
-
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#ડિનર#week12#goldenapron3#એપ્રિલ Shital Jataniya -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
મહીકા નાં પુડલા
આ રાજકોટ નાં મહીકા ગામ નાં ફેમસ પુડલા છે.જેને ટામેટાં ની ચટણી અને દહીં સાથે સર્વ કરવામાં આવે છે. Avani Parmar -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#KS7અમે ડુંગળી ખાતા નથી કેમ કે અમે baps Swaminarayan na satsangi છીએ એટલે ખાતા પણ નથી ને લાવતા પણ નથી એટલે મે આજે બટાકા નું શાક બનાવ્યું છે Pina Mandaliya -
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
-
બિસ્કીટ ટ્રેન
#હેલ્થડેમારા 10 વર્ષ નાં દિકરા હેતે (હેત મકવાણા) આ ટ્રેન બનાવી છે એને કુકિંગ નો ખુબજ શોખ છે Daksha Bandhan Makwana -
-
-
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે dr.Khushali Karia -
-
છાલવાળુ બટાકા નુ શાક
#MDC આ શાક મારા મમ્મીને ખૂબ જ પ્રિય છે... એમને આ શાક જેટલી વાર આપો તેટલી વાર ખૂબ જ પ્રેમ થી ખાય અને માણે.... અને જોગાનુજોગ આ શાક એમની 3 દીકરીઓ ને પણ ખૂબ જ પ્રિય છે....કહેવાય છે ને કે " માં તેવા બેટા ને વડ તેવા ટેટા".. તો આવો આજ હું તમને મારા માતુશ્રી ની પ્રિય વાનગી તમારી સમક્ષ રજૂ કરુ છું...💐💐🤗🤗happy mothers day💐💐🤗🤗 Kajal Mankad Gandhi -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
-
કોદરી ઘેંશ(kodri ghesh recipe in gujarati)
વિસરાયેલી વાનગી - પોષણયુક્ત ઘેંશ સાથે બાફેલા અનાજ નો ત્રિરંગી ધ્વજવંદેમાતરમ #KV #india2020 jyoti raval -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)