રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટુ ગાજર બટેટુ, બીટ બધુ સમારી લેવું પછી કુકર મા બાફવા મૂકવું 4,5 સિટી વગાડવિ
- 2
બધુ બફાય જાય એટ્લે બલ્નેડર ફેરવ્વુ ચારણી મા નાખી ને ગાળી લેવું
- 3
પછી લોયા મા ઘી મુકી ને ઘી ગરમ થાય એટ્લે જીરા નો વધાર કરી હીંગ નાખીને1 ચમચી ઘઉં નો લોટ નાખી શેકવો પછી સૂપ નાખવું અને મસાલો કરવો મરચું,મીઠુ,ખાંડ, ગરમ મસાલો આદું,મરચા,લીમડો નાખવો અને ઉકાળવું
- 4
ટામેટા નું સૂપ તૈ યાર તેને પુલાવ સાથે સર્વ કરી સકાય બા ઉલ મા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે. Pinky bhuptani -
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
બોરો (Boro recipe in Gujarati)
#FFC1 100 વર્ષ પહેલાં લખાયેલું 'સૌરાષ્ટ્ર ની રસધાર'વાર્તા સંગ્રહ માં શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા જે વાનગી નો ઉલ્લેખ કરવામાં આવેલ છે.એવી આ હાલ નાં દિવસો માં વિસરાયેલી વાનગી બોરો કે જેને બોળો થઈ પણ ઓળખવામાં આવે છે.આ વાનગી સરળ હોવાં ની સાથે સ્વાદિષ્ટ અને ખૂબ પૌષ્ટિક છે.ખેડૂતો ખેતર માં જાય ત્યારે સાથે લઈ જતાં અને માટી નાં વાસણ માં બનાવતાં. Bina Mithani -
-
-
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11366169
ટિપ્પણીઓ