ખાટા મીઠા રસાવાળા મગ (khata mitha rasavala mung recipe in Gujarati

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ખાટા મીઠા રસાવાળા મગ (khata mitha rasavala mung recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ધોઈ લો અને કુકર માં બે ગ્લાસ પાણી નાખી ઉકળવા મુકો પાણી ઉકળી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ધોયેલા મગ ઉમેરી ઢાંકણ ઢાંકી ચાર સીટી વગાડી લો અને
- 2
પછી એક પેન માં એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી લીમડાના પાન આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી ટામેટા ડુંગળી ની પેસ્ટ ઉમેરો અને હલાવી લેવું
- 3
તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમાં તાપે હલાવતા રહેવું ત્યાર પછી તેમા હળદર મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો નાખી ખાંડ મિક્સ કરીને બાફેલા મગ નાખી બરાબર હલાવી મીક્સ કરો અને પછી લીંબુ નો રસ નાખી હલાવી બાઉલ માં ભરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાટા મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
આજે થોડી અલગ રીત થી મગ બનાવ્યા..દર વખતે ખાટા મગ બનાવું,આજે ગોળ નાખી નેખાટા મીઠા મગ બનાવ્યા..સાથે ભાત અને મલ્ટી ગ્રેન લોટની રોટલી બનાવી છે. Sangita Vyas -
-
-
-
ખાટા-મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
લીલા મગ મેં ખાટા-મીઠા બનાવ્યા છે આમ પણ શરીર માટે ખુબ જ લાભદાયક છે મારા ઘરે દર બુધવારે આ મગ અવશ્ય બને છે Jayshree Doshi -
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
-
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
-
ખાટા મીઠા ચણા(khata mitha chana recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 16બાળકો ને લંચબોકસ માં ભરવાં માટે બેસ્ટ ઓપ્સન છે ટેસ્ટ અને હેલ્થ માટે પણ સારું છે Vaghela bhavisha -
-
-
મસાલા ફણગાવેલા મગ (masala sprout mung Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ28 Krishna Hiral Bodar -
-
-
-
-
-
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ એ એટલું પૌષ્ટિક મીલ છે કે બીમાર વ્યક્તિ ને પણ સાજા કરી દે છે .આજ ની મારી રેસિપી પણ એટલી જ હેલ્થી બનાવી છે . Sangita Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13185845
ટિપ્પણીઓ (6)