બેસન-ટિક્કી સબ્જી (Besan-Tikki Sabji Recipe In Gujarati)

બેસન-ટિક્કી સબ્જી (Besan-Tikki Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,ટમેટાં અને બટાકા સમારી લો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરો.તેલમાં ડુંગળી ઉમેરો. ડુંગળી ગુલાબી થાય પછી લાલ મરચું ઉમેરી મિક્સ કરી ટામેટાં,મરચાં અને બધાં મસાલા ઉમેરો.બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કુકરનુ ઢાંકણ બંધ કરી 5 થી 6 સીટી વગાડી ગેસ બંધ કરી દો.
- 3
હવે તેલ ગરમ કરવા મુકો.એક બાઉલમાં ટિક્કી માટેની બધી સામગ્રી ભેગી કરો.બરાબર મિક્સ કરો.આ રીતે મુઠ્ઠી પડશે.
- 4
હવે ફક્ત હાથ ભીનો કરી લોટ બાંધી લો.અને નાની નાની ટિક્કી બનાવી તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી સ્લો ગેસ પર તળી લો.
- 5
કુકર ઠંડુ થાય પછી ખોલીને ગ્રેવી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.હવે બટાકા ઉમેરી 3 થી 4 સીટી વગાડી લો.કુકર ઠંડુ થાય પછી કોથમીર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 6
આ ટિક્કી ગ્રેવી માં મિક્સ કર્યા વગર પણ ખાઈ શકાય.તરત સર્વ કરો તો ટિક્કી ઉમેરી દો.ગરમા ગરમ રોટલી સાથે પણ સર્વ કરો.
- 7
થોડી વાર પછી સબ્જી સર્વ કરવી હોય તો ત્યારે ટિક્કી ઉમેરી ગ્રેવી નો એક ઉભરો લાવી પછી સર્વ કરો.આ ટિક્કી ગ્રેવી માં મિક્સ કર્યા વગર પણ ખાઈ શકાય.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ બેસન-ટિક્કી સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ-બટાકાનું શાક (Brinjal-Potato Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૪#સુપરશેફ1 Komal Khatwani -
-
સાબુદાણા ટિક્કી (Sago Tikki Recipe In Gujarati)
#ઉપવાસઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્ર ની રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.લોકો અનેક ઉપવાસ દરમિયાન ફળાહાર કરતા હોય છે. તો આજે હું સાબુદાણા ની ટિક્કી જે ફળાહાર કરતા લોકો ખુબ પસંદ કરતા હોય છે.એની રેસીપી શેર કરુ છું. Komal Khatwani -
-
-
મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૩#સુપરશેફ1આ સબ્જી નો ગાર્લિક,નો ઓનિયન અને એકદમ સરળતાથી ઓછી સામગ્રીથી જલ્દીથી બની જાય છે.ઇન્સ્ટંટ પંજાબી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Komal Khatwani -
-
સ્ટફ્ડ આલુ ટિક્કી (Stuffed Alu Tikki Recipe In Gujarati)
#આલુAalu tikki alag alag rite badha banavta hoy che.chana dalnu staffing banavi me stuffed aalu tikki banavi che.aa aalu tikki as a stater athva snacks ma serv kari shakay.Ghani vangi mara sasuma pasethi pan shikhi chu.emani ek aa aalu tikki pan che.aasha rakhu chu saune ne gamshe.😊❤🤗 Komal Khatwani -
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
-
આલુ ટિક્કી=(alu tikki in Gujarati)
#spમસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. આ સરળ રેસિપીમાં બટાકાં, વટાણા અને મસાલાનો ઉપયોગ કરાયો છે. તેલમાં શેકીને બનાવી હોવાથી એકદમ ક્રિસ્પી પણ છે.Khush22
-
-
-
આલુ પાલક(Aalu palak recipe in Gujarati)
#FFC2 બટેટા દરેક નાં પસંદ હોય છે.પણ જો તેમાં પાલક ઉમેરવામાં આવે તો વધારે હેલ્ધી બની જાય છે.જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ડિલીશીયસ લાગે છે.આ શાક માં તેલ નું પ્રમાણ થોડું વધારે પ્રમાણ માં લેવા માં આવે છે.અને પાણી નો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી. Bina Mithani -
-
-
પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
#માઇઇબુક#post20#વિકમીલ૩#સ્પાઈસી asharamparia -
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
-
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
-
-
-
-
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
-
More Recipes
ટિપ્પણીઓ (11)