બિસ્કીટ ટ્રેન

Daksha Bandhan Makwana @cook_16121940
#હેલ્થડે
મારા 10 વર્ષ નાં દિકરા હેતે (હેત મકવાણા) આ ટ્રેન બનાવી છે એને કુકિંગ નો ખુબજ શોખ છે
બિસ્કીટ ટ્રેન
#હેલ્થડે
મારા 10 વર્ષ નાં દિકરા હેતે (હેત મકવાણા) આ ટ્રેન બનાવી છે એને કુકિંગ નો ખુબજ શોખ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાજ શાકભાજી ને સમારી ને એક બાઉલ માં લઇ તેમાં ચાટ મસાલો અનેં મીઠુ નાખી ને મિક્ષ કરી લેવું
- 2
હવે બિસ્કીટ ની ચારે બાજુ મેયૉનીઝ લગાવી ને ચોરસ શેપ આપી ને બધાજ બિસ્કીટ ને ગોઠવી ને ટ્રેન જેવો શેપ આપવો
- 3
હવે તેમાં બનાંવેલ મિષરણ ભરવું ને સાઈડ મા કાકડી નાં ગોળ પૈડા બનાવી ને તેને પણ મેયૉનીઝ લગાવી ને ચોંટાડી દેવા અનેં બનેલ ટ્રેન નાં ડબ્બા માં ઉપર ચીઝ ભરી દેવું
- 4
તૌ રેડી છે આપણી બિસ્કીટ ટ્રેન જે બાળકો ને બહુજ ભાવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
-
ઇટાલીકા પુરી (Italica puri recipe in Gujarati)
#મોમ# આ રેસીપી મે મારા દિકરા માટે બનાવી છે Ruta Majithiya -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે.... Velisha Dalwadi -
-
-
મોનેકો કેનેપીસ (Monaco Canapes Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં સાંજે ચટર પટર કરવાનું મન થાય ત્યારે બાળકો આ બનાવી ને પોતે અને ઘર ના સભ્યો ને આ વાનગી નો આનંદ કરાવે છે.આ વાનગી માં ચીઝ,સલાડ વાપર્યા હોવાથી હેલ્થ માટે પણ સારી છે. Krishna Dholakia -
-
ચિઝી મોનેકો બાઇટ્સ(Cheesy Monaco Bites Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ22બાળકોને ઇવનિંગ બ્રેકફાસ્ટ માટે કંઈક ફાસ્ટ અને ઇઝી રેસીપી એટલે મોનેકો બાઇટ્સ...જે લન્સબોક્સ રેસિપી પણ છે...તથા એકદમ હેલ્થી વેજીટેબલ નો યુસ થયેલ છે સો ઇટ્સ હેલ્થી ટુ🍽️👍🤗🤗 Gayatri joshi -
-
-
સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ
#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે. Kavita Sankrani -
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
મોનૅકો પીઝા બાઇટ્સ
#RB16#MFFઆ સ્પાઈસી મોનૅકો પીઝા બાઇટ્સ 10 મિનિટમાં રેડી થઈ જાય છે તો નાના-મોટા કોઈને પણ ભુખ લાગે ત્યારે બપોરે કે સાંજે અથવા ભૂખના ટાઇમ એ સર્વ કરવા Dips -
સેન્ડવીચ(sandwich recipe in gujrati)
#મોમમારી મમ્મી મારા માટે જુદા જુદા સ્ટફિંગ વાળી સેન્ડવીચ બનાવે છે એમાની એક મે આજે બનાવી છે. Mosmi Desai -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker -
-
ફલાફલ ફ્રેન્કી (Falafal Frankie Recipe In Gujarati)
#SRJઈજિપ્ત માં તથા પૂર્વ નાં પ્રદેશમાં પીટા બ્રેડ માં મૂકીને ફલાફલ સર્વ કરાય છે. પરંતુ હવે તેનું પણ ફ્યુઝન થઈ ફલાફલ ફ્રેન્કી બને છે. મેંદાના લોટ ની રોટી બનાવી તેમાં બધુ અસેમ્બલ કરી બનાવાય છે. મેં અહીં ઘંઉની રોટલી નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028220
ટિપ્પણીઓ (4)