જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે
#પોસ્ટ૪૮
#વિકમીલ૪
#સુપરશેફ1
#માઇઇબુક
#શાકઅનેકરીસ
#week1
#જુલાઈ

જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)

છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે
#પોસ્ટ૪૮
#વિકમીલ૪
#સુપરશેફ1
#માઇઇબુક
#શાકઅનેકરીસ
#week1
#જુલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ૨ કપછોલે
  2. ૩ નંગટામેટા
  3. ૧ નંગલીલુ મરચુ
  4. ૨ નંગઈલાયચી
  5. ૧ નંગતજ પત્તા
  6. ૧ નંગતજ નો ટુકડો
  7. ૨ ચમચીમીઠું
  8. ૨ ચમચીછોલે મસાલા
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  11. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  12. ૨ ચમચીકસૂરી મેથી
  13. ૧ ચમચીતેલ
  14. ૧ ચમચીધી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચાર-પાંચ કલાક પલાળી રાખવા પછી અને કુકર માં મીઠું અને સંચળ પાઉડર નાખી બાફવા મૂકવા ચાર ઉપરની ૪ સીટી વાગશે પછી ઘણા બફાઈ જશે અને છોલે નો કલર ના લીધે બદલાશે પણ નહીં

  2. 2

    ટામેટાના ટુકડા કરો તેને મિક્સરમાં 1 લીલું મરચું નાખીને ગ્રાન્ડ કરો એની પ્યુરી બનાવો

  3. 3

    પછી એક બાઉલમાં છોલે મસાલો લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર ધાણાજીરું પાઉડર બધું મિક્સ કરો અને બે ચમચી ગરમ પાણી ના નાખી એની પેસ્ટ બનાવો આ રીતે કરવાથી મસાલા નો કલર બહુ સરસ રહે છે અને બધો મસાલો એકરસ થઈ જાય છે એક કઢાઈમાં એક ચમચી તેલ લો એક ચમચી ધી લો તેમાં ઇલાયચી તેજપત્તા તો જ નો ટુકડો નાખો

  4. 4

    ટામેટાની પ્યુરી નાખો અને ઉકળવા દો પછી મસાલો પેસ્ટ બનાવી છે અને એ પણ નાખો

  5. 5

    પછી વધુ બરાબર ઉકળવા દો પછી મીઠું નાંખી ગ્રેવી માંથી તેલ અલગ ન પડે છૂટું ન પડે ત્યાં સુધી તેને ઉકળવા દો પછી એમાં બાફેલા છોલે નાખી દો તમારા છોલે એકરસ થાય ત્યાં સુધી ઉકાળો

  6. 6

    છોલે તૈયાર છે તમને ભટુરે જોડે પરાઠા રોટલી જોડે પણ ખાઈ શકો છો કે જે નાના બાળકોથી માંડી મોટા બધાને ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes