પંજાબી છોલે જૈન (Punjabi Chhole Jain Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
પંજાબી છોલે જૈન (Punjabi Chhole Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણાને 6 - 8 કલાક પલાળી રાખવા પછી તેને ધોઈ ને કૂકર માં બાફી લેવા.
- 2
ટામેટા જીણા સમારી તેમાં મગજતરી ના બી અને કાજુ નો ભુક્કો ક્રશ કરી લેવા.
- 3
કડાઈ માં તેલ અને ઘી (જો ફક્ત ઘી કે ફક્ત તેલ વાપરવું હોય તો તે પણ વાપરી શકાય) મુકી તે ગરમ થાય એટલે તેમાં હિંગ અને લાલ મરચું પાઉડર ઉમેરી ગ્રેવી પણ add કરી દેવી.
- 4
ગ્રેવી થોડી વાર ચઢવા દેવી. ત્યારબાદ તેમાં વારાફરતી બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવા. ચા નું પાણી પણ ઉમેરી લેવું.
- 5
ચઢેલા થોડાં ચણા ને અલગ વાસણ માં લઈ તેને મેશ કરી લેવા. ગ્રેવી સરસ એકરસ થઈ જાય એટલે આખા અને મેશ કરેલા ચણા ને ઉમેરી લેવા.
- 6
બધું બરાબર મિક્સ કરી લીધા બાદ અંત માં મલાઈ ઉમેરી ગેસ બંધ કરી પૂરી, સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
-
-
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
-
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha recipe in Gujarati)
#MW2#cookpadno ઓનિયન /ગાર્લિક Nisha Shah -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya -
-
ધાબા સ્ટાઈલ આલુ દમ (Dhaba Style Aloo Dum Recipe in Gujarati)
#ATW3#TheChefStory#WEEK3#Indiancurry#PSR chef Nidhi Bole -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#પંજાબી સબ્જી રેશીપી પંજાબી છોલે હવે પંજાબી ન રહેતા દરેક સ્ટેટનું સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.જેમાં છોલેચણા પંજાબમાં ઉત્પન્ન કરવામાં આવતી ખેત-પેદાશ હોવાથી અને તેમાં મસાલા બટર મલાઈ વગેરેનો ભરપૂર ઉપયોગ થતો હોઈ એટલા ટેસ્ટી અને મઝેદાર બને છે કે ગુજરાતી રંગીન મિઝાજી ખાવાની શોખીન પ્રજાએ તેમને પોતાની ઘરેલું રેશીપી તરીકે અપનાવી લીધી છે. Smitaben R dave -
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Bhavisha Manvar -
કંદ કોફતા વીથ છોલે સ્ટફિંગ (Kand Kofta with Chhole Stuffing Recipe In Gujarati)
#ATW3#ChefStory REKHA KAKKAD -
-
-
-
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508232
ટિપ્પણીઓ (5)