રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુનો રસ કાઢ્યા પછી જે છાલ વધે તેને વરાળથી બાફી લઈશું
- 2
બાફેલા લીંબુની છાલ માં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ઉમેરી તેને હલાવી થોડીવાર રહેવા દો
- 3
કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરુ, વરીયાળી નો વઘાર કરો પછી તેમાં મસાલા ચડાવેલી લીંબુની છાલ ઉમેરો. અને પકાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5My Cookpad Recipeલીંબુ નું અથાણું બનાવવા માટે લીંબુની છાલ જ્યારે લીંબુ ની સિઝન હોય ત્યારે લીંબુ શરબત બનાવી તેની છાલ નો ઉપયોગ કરે લીંબુ નું અથાણું ખટમીઠું અને સ્વાસ્થ્યવર્ધક છે તો આવો લીંબુ નું અથાણું ની રેસીપી ને જોવો. Ashlesha Vora -
લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
અત્યારે હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે લીંબુ નો ઉપયોગ વધારે ચાલુ થઇ ગયો છે લીંબૂના શરબત માટે તું મને આજે વપરાઇ ગયેલા લીંબુની છાલ નું અથાણું બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે વેસ્ટ માંથી બેસ્ટ. Manisha Hathi -
-
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
લીંબુ નું મરચાં વગર નું અથાણું
#cookpadgujarati#cookpadindia#lemon#pickleઆ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
-
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
લીંબુ નું ખાટું મીઠુ અથાણું
#અથાણાંથેપલા અને ખારી ભાત જોડે મેચ ખાતું અથાણું એટલે લીંબુ નું ખાટું મીઠુ અથાણું. બનાવવા માં સરળ અને ખાવા માં ટેસ્ટી. Khyati Dhaval Chauhan -
-
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂરથી બનાવજો...#KS5 Himani Pankit Prajapati -
-
-
લીંબુ નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારઅથાણાં આપણા ભોજન માં બહુ મહત્વ નો ભાગ ભજવે છે.ક્યારેક ઘરમાં શાક ના હોય, ક્યારેક ભાવતું શાક કે દાળ ના બની હોય, અથવા ખાલી ઠેપલા કે પરાઠા જ બનાવ્યા હોય તો અથાણાં ની સાથે ચાલી જાય.લીંબુ નું અથાણું સસ્તું,તેમજ તેમાં રહેલા બધા નુત્રીએન્ટ્સ આપણને મળી રહે છે.વધુ વસ્તુ ની જરૂર નથી પડતી. Jagruti Jhobalia -
-
લાલ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Red Chilli Pickle recipe in gujarati)
#goldenapron3 week18 Prafulla Tanna -
ઇટાલિયન લેમન શરબત
#goldenapron3#week-5#આ એક ઇટાલિયન ડેઝર્ટ છે. ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછી વસ્તુથી આ ડીશ બની જાય છે. ટેસ્ટમાં પણ એકદમ સરસ છે. Dimpal Patel -
ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6week6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155543
ટિપ્પણીઓ