ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર મરચાં અને મૂળાને બરાબર ધોઈ તેના એકસરખા સાઈઝ ના ટુકડા કરી લો.
- 2
એક પેનમાં રાઈ જીરું વરિયાળી અને મેથીને ભેજ ઉડી જાય ત્યાં સુધી શેકી લો આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં કર કરું પીસી લો
- 3
એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ ઉમેરો, તેલ ગરમ થાય એટલે તેમાં ગાજર, મરચાં અને મૂળાને ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.તેમાં મીઠું, મરચું અને હળદર ઉમેરી તેમજ બનાવેલો મસાલો, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી, અથાણાનો સ્વાદ માણો.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર મૂળા મરચા નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#MS#મકરસંકાંતિ રેસીપી ચેલેન્જશીયાળામાં મસ્ત મજાનું તાજું શાક આવે એટલે અવનવી વાનગીઓ ટ્રાય કરી શકાય. આજે મેંગાજર-મૂળા-મરચાનું અથાણું બનાવ્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરાઠા, રોટી કે થેપલા સાથે ખાઈ શકાય છે. Dr. Pushpa Dixit -
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
#MBR3#Week3#cookpadindia#cookpadgujaratiશિયાળા માં વિવિધ શાકભાજી ના સલાડ અને અથાણાં ખાવાની ખૂબ મજા આવે છે .ઇન્સ્ટન્ટ અથાણું સામાન્ય રીતે મેથીયો મસાલો અથવા તૈયાર કુરિયા માંથી બનાવી શકાય .પણ મે આખા મસાલા ને શેકી ને તેમાંથી મસાલો બનાવ્યો છે ,જેનાથી અથાણાં નો સ્વાદ ખૂબ સરસ લાગે છે . Keshma Raichura -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
-
લસુની ડબલ તડકા કઢી (Lasuni Double Tadka Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week6 #MBR6 Sneha Patel -
રાયતા ગાજર મરચા નું અથાણું (Raita Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
ગાજર મૂળા મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Marcha Instant Athanu Recipe In Gujarati)
દરેક વર્ષ શિયાળામાં મમ્મી ને યાદ કરી જરૂર બનાવું. નાનપણથી ખાધેલું ને ખૂબ જ ભાવતું આ અથાણું ઉત્તર પ્રદેશ ની મમ્મી ની રીતે બનાવું. ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
ગાજર અને મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR4 Amita Soni -
ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#Cooksnap#Masala box Cooksnap challenige#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
લેફટઓવર રાઈસ પોટેટો પેનકેક (Leftover Rice Potato Pancake Recipe In Gujarati)
#MBR6#WEEK6#CWM1 #Hathimasala#LeftoverRicePotetopencackrecipe#રાઈસપોટેટોપેનકેકરેસીપી Krishna Dholakia -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora -
-
ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav -
વઢવાણી ઈન્સ્ટન્ટ મરચા (Vadhvani Instant Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
આખા રાયતા આથેલા મરચા (Akha Raita Athela Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
#CJM#Week 3#cookpadindia#cookpadgujarati Shilpa Chheda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16676435
ટિપ્પણીઓ