ચીકુ જ્યુસ

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717

#goldenapron3#week25
મેં દૂધ વસ્તુ પસન્દ કર્યું છે

ચીકુ જ્યુસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3#week25
મેં દૂધ વસ્તુ પસન્દ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચીકુ
  2. 500 લિટરદૂધ
  3. 2ચમચા દૂધ
  4. 8 નંગબરફ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચીકુ ની છાલ ઉતારી ને કાપી લો.

  2. 2

    કાપેલા ચીકુ ને મિક્સર મશીનના જાર માં નાખો.તેમાં દૂધ અને ખાંડ ને મિક્સ કરો.

  3. 3

    તેને ક્રશ કરી લો. તેમાં બરફ ના ટુકડા નાખી ને ફરીથી ક્રશ કરી લો.ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

ટિપ્પણીઓ

Similar Recipes