રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ અને ઘી સાથે ગરમ કરી તેમાં તમાલપત્ર, ઇલાયચી અને તજ નાખી ૧ મિનિટ સુધી સાંતળો.
- 2
હવે તેમાં આદું, લસણ અને મરચાં નાંખી ૨ મિનિટ હલાવો
- 3
ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને થોડું મીઠું નાખી ૩-૪ મિનિટ હલાવો
- 4
કાજુ નાખી ૨ મિનિટ મિક્સ કરી લો.
- 5
હવે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો નખીને બરોબર મિક્સ કરો
- 6
ઠંડુ કરી ને મિક્સી જાર માં નાખી ને તેને પીસી લો. ગ્રેવી તૈયાર થઈ જશે.
- 7
બીજી પેન માં તેલ અને ઘી મૂકી ગ્રેવી ને સાંતળવી. તેમાં થી તેલ છૂટું પડે ત્યારે તેમાં પનીર નાંખી બરાબર મિક્સ કરવું.
- 8
હવે તેમાં ઘરની મલાઈ નાખી મિક્સ કરો.
- 9
ત્યારબાદ કસુરી મેથી નાખી મિક્સ કરી ૨ મિનિટ રહેવા દો.
- 10
હવે એક સર્વિગ બાઉલ માં કાઢી તેમાં ઉપર થી થોડું પનીર છીની ને નાખવું, અને કોથમીર ભભરાવીને રોટી, પરાઠા, કે નાન સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
-
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
-
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#food lover# nidhi Amita Soni -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આજે મે બધા નેભાવતું અને બનવમાં પણ સેહલું છે તો જટ પટ બની જાય છે. સ્વાદ માં પણ લાજવાબ છે તો મને આશા છે કે તમને ગમશે.#GA4#Week 23. Brinda Padia -
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ