પનીર ભુજી(paneer bhurji recipe in Gujarati)
# સુપર શેફ ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કડાઈમાં તેલ અને બટર નાંખીને ગરમ કરો તેમાં વાટેલું લસણ અને આદુ મરચાં ની પેસ્ટ નાખો થોડી વાર શેકી લો પછી તેમાં ડુંગળી નાખી હલાવી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકો
- 2
હવે તેમાં કેપ્સિકમ નાખી થવા દો તેમાં હળદર, ધાણા જીરું,કીચન કિંગ મસાલો, ગરમ મસાલો નાખી હલાવી થોડી વારમાં શેકો પછી તેમાં ટામેટા નાખી હલાવી લો થોડા ઓગળી જાય એટલે તેમાં પાણી નાખી હલાવી લો
- 3
તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી હલાવી લો હવે તેમાં છીણેલું પનીર નાખી હલાવી લો હવે તેમાં મલાઈ નાખી દો
- 4
છેલ્લા તેમાં કસુરી મેથી નાખી હલાવી ઉપર બટર નાંખીને હલાવી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
ગી્ન ચીઝ પુલાવ(green cheese pulav recipe in Gujarati)
# સુપર શેફ ૪# Week 4# રાઈસ અને દાળ રેસિપી Hiral Panchal -
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
-
-
-
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13154289
ટિપ્પણીઓ