રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો, પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન શેકી લો. ડુંગળી ને પ્લેટ માં કાઢી પનીર ના ક્યૂબ નાખી તળી લો. પનીર બ્રાઉન થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો.
- 2
હવે ડુંગળી ટામેટા લસણ મિક્સરમાં પીસી લો. ત્યારબાદ કાજુ અને મગજતરીના બી ની પેસ્ટ અલગ થી તૈયાર કરી લો. એક કડાઈમાં બટર ગરમ કરો. તેમાં જીરું નાખો. જીરું થઈ જાય એટલે ડુંગળી ટામેટા લસણ ની પેસ્ટ નાખી થોડી વાર પકાવો. ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર,ધાણાજીરું નાખો. તેમાં લીલા વટાણા નાખો. તેમાં કાજુ મગજતરી ના બી ની પેસ્ટ નાખો. અને મીઠું નાખી પાંચ મિનિટ પકાવો.
- 3
હવે તેમા પનીરના ક્યૂબ્સ નાખીને હલાવો. કસૂરી મેથી ને હથેળીમાં ઘસીને ગ્રેવી માં નાખો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો નાખીને મિક્સ કરો. પછી તેમાં એક કપ પાણી નાખીને 10 મિનિટ પકાવો. તૈયાર છે શાહી મટર પનીર નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (2)