પનીર ટીકા મસાલા

Sona Kotak
Sona Kotak @cook_19637183

પનીર ટીકા મસાલા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ પનીર
  2. ૨૦૦ ગ્રામ કાંદા
  3. ગાઠીયો લસણ
  4. કટકા અાદું
  5. ૨ ચમચીખસખસ
  6. મોટા ટામેટાં
  7. ૨ ચમચીદહીં
  8. ૨ ચમચીમલાઈ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧/૨વાટકો તેલ
  11. ૧ ચમચીએવરેસ્ટ ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાંદા, લસણ,આદુ, ટામેટા અને ખસખસ આ બધાની ગ્રેવી બનાવી લેવી

  2. 2

    ત્યારબાદ કાજુ અને દહીંની પેસ્ટ બનાવી લેવી(પ થી ૬ કાજુ)

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી પનીરના ટુકડા કરી તળી લેવા

  4. 4

    વધારે ટેસ્ટ માટે આ તળેલા પનીરના ટુકડાને ઠંડા પાણીમાં ઉતારી લેવા

  5. 5

    ત્યારબાદ એક લોયામાં તેલ મૂકી તેમાં ચપટી એક ખાંડ નાખી અને ગ્રેવી વઘારી લેવી

  6. 6

    ત્યારબાદ તેમાં ૧ ચમચી ગરમ મસાલો,૧ ચમચી કાજુની પેસ્ટ, ૨ ચમચી મલાઈ, ૨લચમચી જેરેલુ દહીં, કાજુ અને કિસમિસ નાખો

  7. 7

    ત્યારબાદ તેમાં તળેલા પનીરના નાખી અને નમક નાખી દેવું

  8. 8

    ત્યારબાદ ચિઝ અથવા તો કોથમીર અને કેપ્સિકમ નાખી ને ડેકોરેશન કરી શકાય છે

  9. 9

    પનીર ટીકા મસાલા એક સૌથી વધુ પ્રખ્યાત પંજાબી શાક છે

  10. 10

    આ ચટાકેદાર શાક પરાઠા, કુલચા અથવા તો બટર રોટી અથવા તો પૂરી સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

Similar Recipes