પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)

jalpakalyani
jalpakalyani @cook_26338431

પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૪ નંગડુંગળી
  3. મોટા ટામેટાં
  4. ૧૦ થી ૧૨ કરી લસણ
  5. ૧ચમચી આદુ મરચા
  6. કાજુ અને મગજતરી નાસી ની પેસ્ટ
  7. ૩-૪ ચમચી મલાઈ
  8. ૧૦૦ગા્મ બટર
  9. કસૂરી મેથી
  10. સ્વાદ અનુસારમીઠું, મરચાની ભૂકી,કીચનકીગ સાલો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ટામેટાં, લસણ, આદુ મરચાની નાખી સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર હલાવો

  4. 4

    ઠંડુ થાઈ પછી તેની પ્યોરી કરવી

  5. 5

    એક પેનમાં તેલ અને બટર મૂકી તેમાં તૈયાર પયોરી ઉમેરો

  6. 6

    તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.પછી તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરો

  7. 7

    ત્યારબાદ તેમાં પનીર ઉમેરી મિક્સ કરો.કસુરી મેથી નાખી મિક્સ કરો

  8. 8

    ઉપર થી મલાઈ અને ચીઝ થી ગારનીસ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jalpakalyani
jalpakalyani @cook_26338431
પર

ટિપ્પણીઓ

Similar Recipes