પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)

# માઇઇબુક
# પોસ્ટ ૨૨
# વિકમીલ
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક
# પોસ્ટ ૨૨
# વિકમીલ
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સારી રીતે ધોઈને ૫ મિનિટ જ બોયલ કરવાની છે..હવે મિક્સી માં પાલક અને કોથમીર બેવ ને સાથે વાટી લેવાનું છે..કાંદા ને જીણો નાઈ મોટો નાઈ એ રીતે સ્લાઈસ માં કાપવાનો છે...કેપ્સીકમ પણ થોડા મોટા ટુકડા (બોવ મોટા નાઈ) એ રીતે કાપવાનું છે. ટામેટા ને જીણું સમરવનું છે....ફ્લાવર ને જીની કળી ને બાફી લેવાનું છે..બોવ નાઈ ચેડવવાનું..થોડું કડક રાખવાનું છે...ચોખા ને ૧૫ મિનિટ પલાળી રાખવા છે પછી બાફી લેવાના પણ ચોખો થોડો કડક j રાખવાનો(૭૫ %) જ બાફવી..
- 2
હવે ૧ કઢાઈ માં તેલ મૂકી કાંદો ગોલ્ડન રંગ નો કરવાનો પછી કેપ્સીકમ એડ કરવાની...થોડું સોત્રય એટલે ટામેટું એડ કરવું..બધું સોત્રાય એટલે એમાં બધા મસાલા એડ કરવા......હવે પનીર અને ફ્લાવર...એડ કરવું...પછી માખણ એડ કરવું. ૨ મિનિટ પછી વાટેલો પાલક અને કોથમીર વાળી પ્પ્યુરી એડ કરવી...થોડું સોટ્રવુુ. પછી દહીં બરાબર ફેટી લેવું તે એડ કરવું..હવે ગરમ મસાલો એડ કરી. ભાત એડ કરવા. હવે બરાબર મિક્સ કરી લેવું.લાસ્ટ માં દમ આપી દેવો..તો રેડી છે મસ્ત ટેસ્ટી બિરયાની
- 3
આ ટેસ્ટી બિરયાની. દહીં કે રાયતા સાથે સર્વે કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
-
-
-
પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)
#MBR7#week7#CWM2#HathiMasala#WLD#cookpad_gujarati#cookpadindiaબિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala -
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ