વેજ પનીર ચીઝ પીઝા (vej paneer cheese pizza recipe in Gujarati)

Zankhana Bhosle @cook_24609186
વેજ પનીર ચીઝ પીઝા (vej paneer cheese pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 નંગ પીઝા નો રોટલો લઇ તેના પર લીલી ચટણી અને પીઝા સોસ લગાવો.
- 2
ત્યારબાદ તેના પરલાબું સમારેલું ગાજર અને કેપ્સિકમ તથા ગોળ સમારેલી ડુંગળી અને ટામેટું 2-3 નંગ મુકો. તેના પર મકાઈ ના દાણા અને પનીર ના ટુકડા છુટા છવાયા નાખો.
- 3
હવે તેની પર ચીઝ છીણી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરો.
- 4
ત્યારબાદ પેન ને ગેસ પર મૂકી ગરમ થવા દો. પેન ગરમ થાય એટલે પીઝા નો તૈયાર કરેલો રોટલો પેન માં મૂકી ઢાંકણ બંધ કરી દો. પીઝા ને 10 થી 15 મિનિટ સુધી ધીમી ફ્લેમ રાખી પકાવો. ત્યારબાદ પીઝા ને સર્વિંગ પ્લેટ માં મૂકી કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજ પનીર ચીઝ પીઝા..!! 🍕🤤
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
-
-
-
-
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
-
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13168542
ટિપ્પણીઓ