ચીઝ પીઝા (Cheese Pizza Recipe In Gujarati)

Arti Nagar
Arti Nagar @arti5484
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો માટે
  1. પીઝા બેઝ
  2. ૪ ચમચીપીઝા સોસ
  3. ૧/૨ કપમોઝરેલા ચીઝ
  4. ૨૦૦ ગ્રામ ચીઝ
  5. ૧/૨ ચમચીઓરેગાનો
  6. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૫-૬ નંગગ્રીન બ્લેક ઓલીવ
  8. ૧ નંગકેપ્સીકમ
  9. ૧ નંગડુંગળી
  10. ૧ નંગટામેટું
  11. બાઉલ મકાઈના દાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પીઝા બેઝ ઉપર પીઝા સોસ લગાવો, એના પર સમારેલા કેપ્સિકમ,ટામેટા,ડુંગળી, મકાઈના દાણા મૂકો,

  2. 2

    તેના પર મોઝરેલા ચીઝ મૂકો, તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો,

  3. 3

    તેના પર ચીઝ છીણીને તેમાં ગ્રીન બ્લેક ઓલીવ મૂકો

  4. 4

    તેને ઓવનમાં બેક કરો. તૈયાર પીઝા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Nagar
Arti Nagar @arti5484
પર
Ahmedabad

Similar Recipes