વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#AsahiKaseiIndia
Baking recipe

વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)

#AsahiKaseiIndia
Baking recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ લોક
  1. 1 પીઝા નો રોટલો
  2. 2 ચમચા પીઝા સોસ
  3. 2કાપેલી ડુંગળી
  4. 2કાપેલુ ટામેટુ
  5. 1કાપેલું કેપ્સિકમ
  6. 4 -5 ચમચી બાફેલા મકાઈના દાણા
  7. 4 ચમચામોઝરેલા ચીઝ અથવા સાદી ચીઝ
  8. 2 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીઓરેગાનો
  10. ટુકડાપનીરના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પહેલા નાના રોટલા પર પીઝા સોસ ચોપડી દો

  2. 2

    સોસ ચોપડીને થોડી ચીઝ મૂકી દો. ચીઝ મૂક્યા બાદ પીઝા પર કાપેલી ડુંગળી,ટામેટુ, કેપ્સીકમ, બાફેલા મકાઈના દાણા અને પનીરના નાના ટુકડા મૂકી દો.

  3. 3

    હવે ઉપર ઉપર થોડી ચીઝ મૂકી દો.

  4. 4

    હવે પીઝા એક મિનિટ માટે ઓવનમાં બેક કરી દો.

  5. 5

    હવે પીઝા સર કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes