ચીઝ પીઝા મસાલા પાઉં (Cheese pizza Masala Pav Recipe in Gujarati)

ચીઝ પીઝા મસાલા પાઉં (Cheese pizza Masala Pav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેનમાં 2 ટે. સ્પૂન બટર ગરમ કરીને તેમાં વાટેલાં લીલા મરચાં-લસણ ને ઉમેરીને સાંતળી ને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો
- 2
હવે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લો. મીઠું મિક્સ કરી લો. અને ટામેટાં થોડા સોફ્ટ થાય એટલે લીલી મકાઇ દાણા બાફેલા,પીઝા સોસ, ઓરેગાનો, મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ, પીઝા મસાલા નાંખીને મિક્સ કરી લો.
- 3
મોઝરેલા ચીઝ છીણીને પાથરી લેવું અને પેન ને 5 મિનિટ માટે ઢાંકી લેવું. એટલે ચીઝ મેલ્ટ થી જાય. ગેસ બંધ કરી લેવો. પછી એક બાઉલ માં કાઢીને ઉપર ચીઝ છીણેલું ઉમેરવું અને ફરીથી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ સ્પરિનકલ કરવું.
- 4
હવે ગેસ ચાલુ કરી ને તવા માં બટર લગાવીને થોડો પીઝા મસાલા નાખીને લાદી પાઉ ને વચ્ચે થી કાપી ને બટર લગાવી ને ગરમ કરી લો. પાઉ ગરમ થઇ જાય એટલે તેમાં પીઝા મસાલા બનાવ્યું છે એ સ્પ્રેડ કરી લો. અને ફરીથી છીણેલું ચીઝ ભભરાવો.
- 5
તૈયાર છે ચીઝ પીઝા મસાલા પાઉં
- 6
Similar Recipes
-
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
-
-
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
-
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
-
-
-
ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
-
ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
#TR#SJR#ત્રિરંગા#PIZZA#JAIN#CHEESE#BELPAPER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
-
-
-
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
More Recipes
ટિપ્પણીઓ (24)