ચીઝ પીઝા (Cheese pizza Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
  1. ૪-૫ નંગ પીઝા ના બેઝ
  2. ૧ નંગટામેટું
  3. ૧ નંગકાંદો
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧ નંગમકાઈ ના દાણા
  6. ૧૦૦ ગ્રામ બ્રોકોલી
  7. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો
  8. જરૂર મુજબ પિત્ઝા સોસ
  9. જરૂર મુજબ ટોમેટો સોસ
  10. જરૂર મુજબ મેયોનીઝ
  11. ૨ ચમચીબટર
  12. ૧૫૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  13. ૧૦૦ ગ્રામ બ્લોક ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં જ વેજીટેબલ ને લાંબા પતલા કાપીને એક પ્લેટમાં લો મચી બ્રોકોલી અને મકાઈ ને અને કેપ્સીકમ ને બાફી લેવા વધારે પડતાં બફાઈ ન જાય તે ધ્યાન રાખવું

  2. 2

    હવે એક પેન ને ધીમી ફ્લેમ પર ગરમ કરવા મૂકો હવે એક પિત્ઝા બેઝ લો તેમાં પિત્ઝા સોસ લગાવો પછી થોડું મેયોનીઝ લગાવો પછી તેના પર બધાં જ વેજીટેબલ મૂકો.

  3. 3

    હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો પછી તેના પર મકાઈ અને મોઝરેલા ચીઝ નાખો પછી પેન માં બટર લગાવી અને પિત્ઝા ને પેનમાં મૂકી ને ૫ મિનિટ સુધી બેક થવા દો પછી ફરી પાછુ બ્લોક ચીઝ છીણીને નાખો અને ૫ થી ૭ મિનિટ માટે બેક થવા દો.

  4. 4

    એમ એક પછી એક પિત્ઝા બનાવો હવે તૈયાર છે ચીઝ વેજ પીત્ઝા તેનાં પર ટોમેટો સોસ અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

Similar Recipes