ચણા મસાલા(chana masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈ ને ૭-૮ કલાક માટે પલાળી રાખો પછી તેમાં થી પાણી કાઢી લો અને પછી કુકરમાં થોડું પાણી નાખી દો અને સાથે મીઠું નાખી ચણા ને બાફી લો..
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો
- 3
હવે તેમાં ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને પછી તેમાં બધા મસાલા નાખી દો બરાબર મિક્સ કરો પછી તેમાં થોડું પાણી નાખી દો અને ઢાંકી દો
- 4
૫-૭ મિનિટ પછી તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો તેલ છુટું પડે ત્યારે તેમાં ચણા નાખી દો અને બરાબર મિક્સ કરો
- 5
હવે તેમાં પંજાબી મસાલો નાખી દો પછી કસૂરી મેથી નાખી દો બરાબર મિક્સ કરી તેમાં દૂધની મલાઈ નાખી દો બરાબર મિક્સ કરો અને હવે એક પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ. Jenny Nikunj Mehta -
-
-
-
-
-
-
-
ચણા મસાલા કરી (chana masala curry recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_22 #સુપરશેફ1 #week1 #શાક_કરી.....આપણે છોલે તો બનાવી એ ... પણ આ રીતે મસાલા કરી બનાવશો તો ખુબજ સરસ બને છે અને હોમમેડ મસાલા ની સોડમ પણ ખુબ જ સરસ આવે છે... Hiral Pandya Shukla -
-
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
ચણા મસાલા નો પ્રસાદ (Chana Masala Prasad Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
-
-
-
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#GA4#week1#Post1#punjabiએમ તો ચણા મસાલા માં કાંદો અને ટામેટા નાખી સલાડ તરીકે પણ ખવાય છે પણ એનું શાક પણ પરાઠા સાથે સરસ લાગે છે.. Pooja Jaymin Naik -
-
-
-
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
-
-
-
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)