રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈ ને ૩-૪ કલાક પલાળી રાખો. પછી તેનું પાણી કાઢી કુકરમાં નાખી દો અને ૨ ગ્લાસ પાણી નાખી થોડું મીઠું નાખી દો હવે ગેસ પર મૂકી દો અને એક કે બે વ્હિસલ વગાડી લો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો.હવે લસણની ચટણી માં થોડું પાણી નાખી દો અને પેસ્ટ બનાવી લો અને તેને તેલ માં નાખી દો.
- 3
બે મિનિટ સુધી રહેવા દો હવે આદુ ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં બધા મસાલા નાખી દો.હવે બાફેલા મગ નાખી દો.
- 4
હવે બધું બરાબર મિક્સ કરો અને ૩-૪ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.હવે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
ફરાળી આલું રોલ વિથ ફરાળી ચટપટી આલું સેવ(farali alu roll in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#ફ્રાઈ# માઇઇબુક#post21 Harsha Ben Sureliya -
-
-
-
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
-
-
-
મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)
#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો.. Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853485
ટિપ્પણીઓ (10)