# મસાલા પૂરી (masala puri recipe in Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપઘઉં નો લોટ
  2. 1/2 ચમચીમરી
  3. 1/2 ચમચીઅજમો
  4. 1/2 ચમચીજીરૂ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીધાણા જીરું
  8. સ્વાદ અનુ સાર નમક
  9. ૨ ચમચીતેલ નું મોન
  10. અડધો કપ પાણી (જરૂર પૂરતું નાખવું)
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો ૧ કપ લોટ લેવો, પછી તેમાં મરી, અજમો અને જીરું ને ખાંડી ને નાખવું.

  2. 2

    પછી તેમાં 1/2ચમચી હિંગ, 1/2ચમચી હળદર, 1/2ચમચી ધાણાજીરૂ અને ૨ ચમચી તેલ નું મોન નાખવું.અને પાણી નાખી અને લોટ બાંધવો.

  3. 3

    લોટ ને થોડી વાર ઢાંકી ને રાખવો.ત્યાર બાદ ગેસ પર તેલ ને ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય ત્યાં સુધી માં લોટ ના નાના લુવા વળી અને પૂરી વની લેવી, પછી તેને તરી લેવી. તો તૈયાર છે. સરસ મજાની સ્વાદિષ્ટ પૂરી જેને તમે ચા સાથે સર્વ કરી શકો છો..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes