કાબુલી ચણા નુ શાક(kabuli chana nu saak in Gujarati)

Neelam Parekh @cook_22288837
કાબુલી ચણા નુ શાક(kabuli chana nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને નવશેકા પાણીમાં ચારથી પાંચ કલાક માટે પલળવા દો ચણા પડી જાય પછી બે થી ત્રણ સિટીમાં બટેટા અને ચણાને પકાવી લો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરી એની અંદર રાઈ જીરુ હિંગ નાખીને સુધારેલા ટામેટાં લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ નાખીને સાંતળો પછી એની અંદર લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું મીઠું નાખીને મસાલાને સરખી રીતે ચડવા દો
- 3
મસાલો ચડી જાય પછી એની અંદર ચણા અને બાફેલા બટેટા સુધારીને નાખીને મિક્સ કરો પછી એની અંદર ગરમ મસાલો અને ખાંડ નાખીને ધીમા આંચે ચડવા દો ચણા નુ શાક થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરો
- 4
તો તૈયાર છે કાબુલી ચણા નું શાક રોટલી અને ડુંગળી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
-
-
કાબુલી ચણા નુ શાક (Kabuli Chana Shak Recipe In Gujarati)
કાબુલી ચણા એક પંજાબી સબ્જી છે. અને ખૂબ લોકપ્રીય વાનગી છે. જે નાનાં, મોટા પ્રસંગમાં બનતા હોય છે. Rashmi Pomal -
-
દેશી ચણા નું શાક(desi chana saak recipe in gujarati)
#સાતમ#વેસ્ટચણાનું શાક લગભગ છઠના દિવસે દરેક ઘરમાં બનતું હોય છે. પાણી વિનાનું હોવાથી તે સાતમના દિવસ સુધી બગડતું નથી. જોકે હવે ફ્રિજ આવી ગયા છે પણ આજે પણ મોટાભાગના ઘરોમાં રાંધેલી કોઈપણ વસ્તુ ફ્રીજની અંદર આપણે રાખતા નથી. ચણા નુ શાક છઠના દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે સાથે થેપલા અને દહીંની મઝા માણીએ. Davda Bhavana -
-
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
-
-
-
-
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
-
-
ચણા લોટ ની કળી નુ શાક(chana lot na kali nu saak recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 13 Uma Lakhani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13042351
ટિપ્પણીઓ (5)