પરોઠા (parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લો, ત્યાર બાદ તેમાં બધા મસાલા અને મીઠુ ઉમેરો. ત્યારબાદ પાણી નાખી પરાઠા નો લોટ બાંધો.
- 2
પરાઠાં માટે લોટ લઇ વણીલો, ત્યારબાદ ચાકુ થી વચ્ચે કાપી રોલ વાળો,રોલ વળતી વખતે તેમાં જીરું, અજમો, તલ પણ ઘરે ખાતા હોય તો નાખી શકાય.
- 3
રોલ ને લુવો બનાવી ફરીથી વણી ને શેકો. ક્રિસ્પી થાય તે રીતે ધીમે ધીમે શેકો. તો તૈયાર છે સર્વ કરવામાટે ક્રિસ્પી મસાલ પરાઠા.આ પરાઠા સાંજે દહીં સાથે પણ પિરસીશકાય અને અચાનક મહેમાન આવીજાય તો ઘરે ફટાફટ બની પણ જાય સારુ પણ લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ મસાલા દુધી અોળો (cheese masala dudhi olo recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ25 Nehal Gokani Dhruna -
-
-
-
પરોઠા (parotha Recipe in Gujarati)
હેલો સખીઓ આજે હું તમારી સમક્ષ મારી વાનગી લઇ ne આવી છું જેનું નામ છે ડ્યુઅલ પરાઠા જે માત્ર ૪૫ મિનિટ માં તૈયાર થતી અને બનાવવામાં ખુબ જ સરળ અને ઝડપી છે અને સાથે ખાવામાં પણ ખુબ જ હેલ્ધી છે તો આવો જાણીયે અને જોઈએ કેવી રીતે બને છે.😋😋😋#GA4#week1 Meha Pathak Pandya -
-
-
-
-
-
ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
#વિકમિલ 3#માઇઇબુક #પોસ્ટ16 Mansi P Rajpara 12 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13180637
ટિપ્પણીઓ