નુડલ્સ સ્પ્રિંગ રોલ

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
નુડલ્સ સ્પ્રિંગ રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
નુડલ્સ માટે - તેલ ગરમ કરી એમાં ડુંગળી સાંતળો. બીજા શાકભાજી અને ખાંડ ઉમેરી સાંતળો. સોસ અને મીઠુ ઉમેરી સાંતળો.
- 2
બાફેલી નૂડલ્સ ઉમેરી. ૩-૪ મિનિટ સાંતળો. ઉપર લીલી ડુંગળી ઉમેરી. ઠંડી થવા દો
- 3
વાસણ માં મેંદો અને મીઠુ સારી રીતે હલાવી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી લો. ઉપર થોડું તેલ લગાવી ભીના કપડાં થી ઢાંકી ને ૧/૨ કલાક રાખો.
- 4
રોટલી વણી એમાં નૂડલ્સ ભરી રોલ બનાવી લો. ધ્યાન થી કિનારી બંધ કરી લેવી. ધીમા તાપે તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એના ટુકડા કરી. કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુંરીયન(manchurian recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ27 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
-
-
-
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
-
-
સ્પ્રિંગ રોલ્સ
#india #GH આજે હું તમારા માટે લાવી છું vegetables spring rolls" જે નાના-મોટા બધા ને પસંદ આવશે. Sangita Shailesh Hirpara -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
ઘઉંના વેજ. નુડલ્સ મોમોસ
# સુપરશેફ 3#વિક 3#મોનસુન#ચોમાસામાં ગરમ-ગરમ મોમોસ ખાવાની ઓમજા જ અલગ હોય છે. જે હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવ્યા છેસ મોમોસ ઓરીજનલ નેપાળ અને તિબેટની રેસીપી છે .જેમાં મોમોસ ને સ્ટીમ કરવામાં આવે છે અને અંદર વેજીટેબલ અને કરવામાં આવે છે. Zalak Desai -
-
સ્પીનેચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe in Gujarat
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati મેં આ નૂડલ્સ chef Smit Sagar ji ના ઓનલાઇન ક્લાસ માં એમની પાસેથી શીખી ને બનાવી હતી. આ ઈંડો ચાઇનિઝ રેસિપી બનાવવાની ખૂબ જ મજા આવી. Thank you so much to all Cookpad team and all Admins for this opportunity. And Special thanks to Chef @Smit Sagar ji for his best learning skill. Daxa Parmar -
બર્ન સ્મોકી ગાર્લીક નુડલ્સ (Burned Smoky Garlic Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 Heenaba jadeja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265895
ટિપ્પણીઓ