રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગબાફેલા બટાકા (મેશ કરેલા)
  2. 1વાટકો બાફેલા ચણા
  3. 2વાટકા વઘારેલા મમરા
  4. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  5. 1 વાટકીખજૂર આમલીની ચટણી
  6. 2 ચમચીલસણની ચટણી
  7. 2 ચમચીલીલી ચટણી
  8. 2 ચમચીધાણાભાજી
  9. 1 વાટકીસેવ
  10. 3 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણ માં મમરા લઇ ને તેમાં ઉપર મુજબ ની બધી જ સામગ્રી નાખી ને બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    ઉપર થી સેવ અને કોથમીર નાખી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes