રાંધવાની સૂચનાઓ
- 1
થોડું ઘી વાટકી માં કાઢી લો પછી એક કડાઈમાં બીજું ઘી નાખીને ઓગળે એટલે તેમાં લોટ નાખી દો
- 2
લોટ નો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને ઠંડુ થવા દો
- 3
હવે લોટ ઠંડો થઈ જાય એટલે બીજી કડાઈમાં બચાવેલું ઘી ગરમ કરો તેમાં ગોળ નાખી દો અને પીગળે ત્યાં સુધી ગરમ કરો
- 4
હવે ઠરી ગયેલ લોટ માં ગોળ નાખી દો અને બરાબર મિક્સ કરો પછી એક ડીસ માં કાઢી હાથે થી દબાવી દો અને ઠંડુ થવા દો
- 5
પાંચ મિનિટ પછી તેમાં છરી વડે કાપા પાડી દો અને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી પૌષ્ટિક અને ઘર મા ખુબ ભાવતી વાનગી છે. હુ મારા દ્દાદી અને મમી પાસે થી સિખિ છું સુખડી બનાવતા Shital Manek -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#childhood#ff3સુખડી એક પારંપરિક રેસિપી છે. નાનપણ માં મમ્મી ના હાથની બનાવેલી સુખડી ખાવાની ખુબજ મજા પડતી. ઠંડી થાય એની રાહ પણ નહોતી જોવાતી. અત્યારે હું આ સુખડી બનાવ છું. એક આજ એવું સ્વીટ છે જે હું પેટ ભરી ને ખાવ છું. મારી ઓલ ટાઇમ ફેવરિટ છે. Reshma Tailor -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
અમારાં કુળદેવી ને દર બીજ ના દિવસે સુખડી ધરાવી એ . બહુ સિમ્પલ રેસિપી છે . પણ થોડી અલગ પણ છે . જનરલી બધા સુખડી લોટ શેકી ને બનાવતા હોય છે જ્યારે અમારે કાચા લોટ ની બને છે. ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
રાગીની સુખડી(ragi ni sukhdi in Gujarati)
#વીકમિલ 2આ સુખડી મેં રાગીની બનાવી છે તે જેને ડાયાબિટીસ હોય ને કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો આ સુખડી તેના માટે ખૂબ જ સારી કહેવાય મારા ઘરમાં રાગી ઘણા ટાઇમથી હતી તો મને તે બનાવાનો વિચાર આવ્યો. જો કે મારા ઘરમાં કોઈને પણ ડાયાબિટીસ નથી પણ હું જ્યાંરે માર્કેટમાં કઈ પણ રાસન કે કોઈ પણ વસ્તુ લેવા જાવ ત્યારે કંઈ નવું ધાન મળે તો લઈ ને રાખું છું ને તેની કોઈ ને કોઈ નવી રેસીપી બનાવાની ટ્રાય પણ કરું છું આ સુખડી મેં ઘણી વાર બનાવી છે તે ખૂબ જ ટેસ્ટમાં મસ્ત લાગેછે તેના થેપલા મુઠ્યાં કુકીઝ ને કેક પણ બનેછે તો આ સુખડી ની રીત પણ જોઈ લો. Usha Bhatt -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#MA મમ્મીની તો બધી રસોઈ ભાવે અને ગમે પણ ખૂબ જ તો મને એના હાથ ની સુખડી બહુજ ભાવતી તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું.મમ્મી ની તો કોઈપણ વાનગી હોય બધા ને ભાવે જ કારણ એમાં ખુબજ પ્રેમ હોય.તો મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મી ને આ વાનગી અર્પણ કરું છું. Love you mummy. Alpa Pandya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ff3સુખડી ગુજરાત માં ફેમસ મીઠાઇ છે જેનુ ભગવાન ના નૈવેદ્ય ના રુપે ખુબ જ મહત્વ છે સુખડી મંદિર માં, માનતા ઓ માં, ભગવાન ના પ્રસાદ રુપે ખુબ જ આગવુ સ્થાન છે સુખડી વગર ભગવાન નુ નૈવેદ્ય અધુરુ હોય છે અહી મે તેની પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend#week4કેરી જેમ ફળ નો રાજા તેમજ સુખડી મારા ઘર માંતે મિઠાઈ નો રાજા એકવાર બની અટલે બીજા દિવસે દેખાય જ નઈ ડબા ખાલિ થૈ જાયતો ચલો આજે રેસીપૅ શેર કરુ છું3 જ વસ્તુ થી બનતી સૌ ને ભાવતિ સુખડી Tanvi -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend#week4#સુખડીસુખડી એ ખુબ જ હેલ્ધી વાનગી છે વળી એ સ્વાદિષ્ટ પણ ખુબ જ. બનાવવામાં ખુબ જ સરળ અને નાના મોટા બધા નેં ભાવે. શિયાળા માં લગભગ ઘરે સુખડી બને જ. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાના હોય કે મોટા સુખડી નુ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય.મારો 3 વર્ષ નો દીકરો છે એને સુખડી ખુબ જ ભાવે છે.તો આજે તમારી સમક્ષ સુખડી લાવી છૂ Arpi Joshi Rawal -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198277
ટિપ્પણીઓ (2)