સુખડી (Sukhdi Recipe In Gujarati)

#DFT : સુખડી
સુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય.
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડી
સુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડા તળિયા વાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય પછી તેમાં ઘઉં નો લોટ નાખી દેવો
- 2
ધીમા તાપે સેકવુ સતત હલાવતા રહેવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકવું ત્યાર બાદ તેમાં ચણાનો લોટ નાખી ને ૫/૭ મીનીટ સુધી ધીમા તાપે સેકાવા દેવું
- 3
પછી તેમાં હળદર નાખી ને સરખું મિક્સ કરી લેવું ત્યાર પછી Gund નાંખવો અને સરસ રીતે મિક્સ કરી લેવું Gund બધો ફૂલી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
- 4
ત્યાર પછી તેમાં કાટલું પાઉડર,મરી પાઉડર, સૂંઠ પાઉડર,ચા નો મસાલો અને ડ્રાય ફ્રુટ ના ટુકડા નાખી ને મિક્સ કરી લેવું. બધું સરસ રીતે ઘી માં સેકાવવા દેવું જેથી સુખડી ખાતી વખતે crunchy લાગે
- 5
અને છેલ્લે જીણો સમારેલો ગોળ નાખી ને સરસ રીતે હલાવવું જેથી બધો જ ગોળ સરખી રીતે મિક્સ થઈ જાય. પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું..
- 6
ત્યારબાદ એક થાળી માં ઘી લગાડી ને તૈયાર કરી લેવી. સુખડી ના મિશ્રણ ને થાળી માં પાથરી દેવું અને ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી દેવી અને થોડીવાર ઠંડુ થવા દેવું. થોડું warm હોય ત્યારે જ કટ લગાવી દેવા.
- 7
સુખડી ના પીસ એક પ્લેટમાં કાઢી ને સર્વ કરવા.તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ સુખડી.મને આશા છે કે તમને મારી સુખડી ની રેસીપી પસંદ આવશે.
તો તમે પણ જરૂર થી સુખડી બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
સુખડી(sukhdi in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ ૨#માઇઇબુક# પોસ્ટ ૧૪આષાઢી બીજના શુભ દિવસે કાંઈક મીઠુ ગળ્યું તો બનાવવું જ જોઈએ..તો મેં આજ એ સુખડી બનાવી છે. Dhara Soni -
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી(Sukhdi Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતી વાનગી બનાવી છે. જે ફટાફટ તૈયાર થઈ જાય છે. તે ખુબજ ટેસ્ટી પણ છે. Brinda Padia -
કાટલા વાળી ગોળપાપડી
#GA4 #Week15# jaggery#ગોળ પાપડી ગોળ ,ઘી અને ઘઉં ના લોટ થી બનતી ગુજરાતીઓની પ્રખ્યાત મીઠાઈ અને જે માત્ર ઘરમાં જ બનતી હોય એવી મીઠાઈ એટલે ગોળ પાપડી અથવા સુખડી અત્યારે ઠંડીની સીઝન માં કાટલા વાડી ગોળ પાપડી ખાવાની બહુ મજા આવે અને જે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે તો આજે મેં એજ બનાવી છે અમારા ઘરની તો બધાની ફેવરિટ છેJagruti Vishal
-
-
કાટલા સુખડી(Katla sukhdi recipe in Gujarati)
#MW1સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Vidhi V Popat -
કેસર ડ્રાયફ્રુટ સુખડી
અમારા ઘરમા બધાને સુખડી બહુ જ ભાવે એટલે મારા ઘરમા સુખડી નો ડબ્બો ભરેલો હોય જ . ઠાકોરજી ને દરરોજ સુખડી નો પ્રસાદ ધરાવુ . સુખડી મા ઘઉંનો લોટ ગોળ ઘી ગુન્દ ડ્રાયફ્રુટ હોવાથી હેલ્થ માટે પણ સારી . એ બહાને છોકરાઓ પણ ઘી અને ડ્રાયફ્રુટ ખાઈલે . Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#FD મારી બેસ્ટ ફ્રેન્ડ પદ્મા ને સુખડી બહુ ભાવે એટલે મૈ આજે સુખડી બનાવી. Kalpana Parmar -
સુખડી (sukhdi recipe in gujarati)
# વેસ્ટ વીક ૨ સુખડી ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે બધા ને જ ભાવતી હોય છે Kokila Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી પૌષ્ટિક અને ઘર મા ખુબ ભાવતી વાનગી છે. હુ મારા દ્દાદી અને મમી પાસે થી સિખિ છું સુખડી બનાવતા Shital Manek -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend#week4#સુખડીસુખડી એ ખુબ જ હેલ્ધી વાનગી છે વળી એ સ્વાદિષ્ટ પણ ખુબ જ. બનાવવામાં ખુબ જ સરળ અને નાના મોટા બધા નેં ભાવે. શિયાળા માં લગભગ ઘરે સુખડી બને જ. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ