સુખડી (Sukhdi Recipe in Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#MA
મમ્મીની તો બધી રસોઈ ભાવે અને ગમે પણ ખૂબ જ તો મને એના હાથ ની સુખડી બહુજ ભાવતી તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું.મમ્મી ની તો કોઈપણ વાનગી હોય બધા ને ભાવે જ કારણ એમાં ખુબજ પ્રેમ હોય.તો મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મી ને આ વાનગી અર્પણ કરું છું. Love you mummy.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ વાડકીઘઉં નો ઝીણો લોટ
  2. ૧ (૧/૨ વાડકી)ઘી
  3. ૧/૨ ગોળ
  4. ટી. સ્પૂન સૂંઠ પાવડર
  5. ટે. સ્પૂન બદામ નો પાવડર
  6. ટી. સ્પૂન કોપરા ની છીણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ઘી લઈ ગેસ ચાલુ કરો.ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી તેને ગુલાબી રંગ નો થાય તેવો શેકવો.

  2. 2
  3. 3

    પછી તેમાં સુંઠ પાવડર અને બદામ પાવડર ઉમેરી હલાવી ૧ મિનિટ થવા દો.ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી હલાવી બરાબર મીક્સ કરી ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણને પાથરી દો અને ઉપર કોપરા નું છીણ ભભરાવી લો અને તબેથા થી દબાવી દો.

  4. 4
  5. 5

    તેના કાપા પાડી ઠંડી પડે એટલે એના પીસ કાઢી સર્વ કરવા.લાંબા ટીમે સુધી સારી રહે છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes