રાગીની સુખડી(ragi ni sukhdi in Gujarati)

#વીકમિલ 2
આ સુખડી મેં રાગીની બનાવી છે તે જેને ડાયાબિટીસ હોય ને કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો આ સુખડી તેના માટે ખૂબ જ સારી કહેવાય મારા ઘરમાં રાગી ઘણા ટાઇમથી હતી તો મને તે બનાવાનો વિચાર આવ્યો. જો કે મારા ઘરમાં કોઈને પણ ડાયાબિટીસ નથી પણ હું જ્યાંરે માર્કેટમાં કઈ પણ રાસન કે કોઈ પણ વસ્તુ લેવા જાવ ત્યારે કંઈ નવું ધાન મળે તો લઈ ને રાખું છું ને તેની કોઈ ને કોઈ નવી રેસીપી બનાવાની ટ્રાય પણ કરું છું આ સુખડી મેં ઘણી વાર બનાવી છે તે ખૂબ જ ટેસ્ટમાં મસ્ત લાગેછે તેના થેપલા મુઠ્યાં કુકીઝ ને કેક પણ બનેછે તો આ સુખડી ની રીત પણ જોઈ લો.
રાગીની સુખડી(ragi ni sukhdi in Gujarati)
#વીકમિલ 2
આ સુખડી મેં રાગીની બનાવી છે તે જેને ડાયાબિટીસ હોય ને કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો આ સુખડી તેના માટે ખૂબ જ સારી કહેવાય મારા ઘરમાં રાગી ઘણા ટાઇમથી હતી તો મને તે બનાવાનો વિચાર આવ્યો. જો કે મારા ઘરમાં કોઈને પણ ડાયાબિટીસ નથી પણ હું જ્યાંરે માર્કેટમાં કઈ પણ રાસન કે કોઈ પણ વસ્તુ લેવા જાવ ત્યારે કંઈ નવું ધાન મળે તો લઈ ને રાખું છું ને તેની કોઈ ને કોઈ નવી રેસીપી બનાવાની ટ્રાય પણ કરું છું આ સુખડી મેં ઘણી વાર બનાવી છે તે ખૂબ જ ટેસ્ટમાં મસ્ત લાગેછે તેના થેપલા મુઠ્યાં કુકીઝ ને કેક પણ બનેછે તો આ સુખડી ની રીત પણ જોઈ લો.
રાંધવાની સૂચનાઓ
- 1
રાગીને પહેલા મિક્સર જારમાં લઈને તેને પીસવી તેનો પાઉડર થઈ જાય એટલે તેને વાટકી માં લેવો
- 2
તેટલો જ ઘઉં નો લોટ લેવો મેં સાથે ઘઉંનો લોટ લીધો છે. એક કડાઈમાં ઘી ગરમ કરવા ગેસ ઉપર મુકવું તે ગરમ થાય પછી તેમાં ઘઉં નો લોટ નાખી તેને શેકવો તે થોડો શેકાય પછી તેમાં રાગીનો લોટ નાખવો આ રીતે એટલે કર્યું છે કે ઘઉં નો લોટ શેકાય તેની ખબર પડે રાગી ના કલરમાં કઈ ફેર નથી પડતો ગેસની ફ્લેમ ધીમી રાખવી જયારે લોટ શેકાશે એટલે તેની એકદમ સુગંધ આવશે તે શેકાય જાય પછી ગેસ બન્ધ કરવો
- 3
લોટ થોડો ઠરે પછી તેમાં ગોળ નાખવો મેં તેમાં ઓર્ગેનિક ગોળ નાખ્યો છે તેને તવેથા વડે હલાવી મિક્સ કરવો તે બરાબર મિક્સ થાય પછી તેને એક થાળી માં ઘી લગાવી ને તેમાં લઈને એકસરખું તવેથાતી કરવું ત્યારબાદ ઉપર ટોપરાનું ઝીણું ખમણ (સિલોની) કોકોનટ પાઉડર ને છાટવો ને બદામનો રફ ભુક્કો પણ છાટવો તેને બરાબર તવેથાથી પ્રેસ કરવું ત્યારબાદ ગરમ હોય ત્યારે જ તેને ચપ્પુ થી કટ કરવા
- 4
તો તૈયાર છે રાગી ની સુખડી તે ઠન્ડી થાય પછી તેને એક ડબ્બામાં ભરવી તે ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મસ્ત લાગેછે ને ઠન્ડી પણ એટલીજ મસ્ત લાગેછે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)
આ રાગી ના લોટ થી બનાવેલી સુખડી છે. એકદમ સ્વાદિશ્ટ લાગસે. Priti Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
કોકોનટ ફ્લેવર્ડ સુખડી
#સાતમ સુખડી દરેક ઘરે બનતી જ હોય.. પણ મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી વધુ ટેસ્ટી બનાવી છે. Tejal Vijay Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
રાગી સુખડી (Ragi Sukhdi Recipe in Gujarati)
#GA4#WEEK20અહી મે રાગી ની સુખડી બનાવી છે. જે ખુબ જ પૌષ્ટિક તેમજ ટેસ્ટી છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
કાટલા સુખડી(Katla sukhdi recipe in Gujarati)
#MW1સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Vidhi V Popat -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીકોઈ પણ નાના મોટા શુભ પ્રસંગે ગુજરાતીઓના ઘરમાં સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી અને ખૂબ જ ઓછી વસ્તુના ઉપયોગથી બની જતી ખૂબ જ હેલ્ધી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. કેટલાંક લોકો તેને ગોળ પાપડી અને પાક પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આ રેસિપી ની મદદથી સુખડી પરફેકટ બનશે. Divya Dobariya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4 સુખડી એ ઝડપ થી તૈયાર થતી સ્વીટ છે.અચાનક કંઈક બનાવા નું થાય તો સોથી પેલા સુખડી જ યાદ આવે છે.જેમા બધી વસ્તુ ઘરમાં જ મળી રહે છે. Kinjalkeyurshah -
સુખડી(sukhdi Recipe in Gujarati)
મહુડી ઉઘરોજ ની સુખડી યાદ કરી યે તો મોંમાં પાણી આવી જાયપણ ઘરે સુખડી ગરમ ગરમ ખાવા ની પણ મજા આવે છે Jenny Shah -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)
#Famસુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને. Avani Suba -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
સુખડી(sukhdi recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર#માઈઈબુક#post30#સુખડી મારા નાનીમા સરસ બનાવતા મેં તેમને સુખડી બનાવતા જોયા છે. હું તેવી રીતે બનાવાની કોશિશ કરું છું સારી બને છે તેથી હું તમારી સાથે શેર કરું છું Harsha Ben Sureliya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે. જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક Dhvani Jagada
More Recipes
ટિપ્પણીઓ (7)