સુખડી (Sukhdi Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4

સુખડી (Sukhdi Recipe In Gujarati)

સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ થી ૩ વ્યક્તિ
  1. ૧ કપઘઉં નો જાડો, ઝીણો લોટ મિક્સ
  2. ૧ કપઘી
  3. ૧/૨ કપ ગોળ
  4. ૨ થી ૩ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેન મા ઘી મૂકી ગરમ થાય અટલે તેમાં લોટ નાખી હલાવો ગેસ મિડિયમ રાખવો લોટ ને સેકો

  2. 2

    ૨, ૩ મિનિટ સુધી સેકો પછી સેજ બ્રાઉન થાય અટલે જેમા સુખડી ઠારવાની હોય તેમાં લોટ કાઢો

  3. 3

    પછી પેન મા ૨ ચમચી ઘી મૂકવું તેમાં ગોળ નાખવો ગોળ ઓગળે અટલે સેકલો લોટ નાખી હલાવો ગેસ મિડિયમ રાખવો ઘી છુટું પડે અટલે ગેસ બંધ કરી દેવો

  4. 4

    પછી થાળી માં ઠારી દહીં સેજ ઠંડું પડે અટલે પીસ કરવા તૈયાર છે ગરમા ગરમ સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes